સરકાર પર ભરોસો નથી, જેલભરો આંદોલન કરીશુંઃપાટીદારોની ચીમકી

કેશોદઃકેશોદનાં અજબ ગામે પાટીદારોનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં હાજર રહેલા ધારાસભ્ય નલીન કોટડીયાએ સરકાર અને સી.એમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.સરકાર અને સીએમ પર પાટીદારોને હવે ભરોશો નથી.આગામી દિવસોમાં રાજ્યભરમાં જેલભરો આંદોલન ચિમકી સાથે જરૂર પડે વિધાનસભાનો પણ ઘેરાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
કેશોદઃકેશોદનાં અજબ ગામે પાટીદારોનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં હાજર રહેલા ધારાસભ્ય નલીન કોટડીયાએ સરકાર અને સી.એમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.સરકાર અને સીએમ પર પાટીદારોને હવે ભરોશો નથી.આગામી દિવસોમાં રાજ્યભરમાં જેલભરો આંદોલન ચિમકી સાથે જરૂર પડે વિધાનસભાનો પણ ઘેરાવો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ધારાસભ્ય નલીન કોટડીયાએ કહ્યું હતું કે,ઘણાં ઉદ્યોગપતિઓ આપણી સાથે છે. પણ રાજકીય લોકો આપણી પાસે નથી.જેરામ પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. વધુમાં કહ્યું હતું કે,બધાંને એમ કે આંદોલન શાંત પડી ગયું છે.એક દિવસ સમગ્ર ગુજરાતમાં જેલ ભરો આંદોલન કરવું જોઇએ.
First published: