એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (COVID-19)નાં વધતા કહર વચ્ચે લોકો ઘણાં સમયથી તેની વેક્સીન માટે લાંબા સમયથી પ્રાર્થના કરી રહ્યાં હતાં. હવે ભારતમાં કોઇ વેક્સીન (COVID-19 Vaccine) આવે છે ઘણાં લોકોએ તેને લેવાની શરૂ કરી દીધુ છ. હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે, AIIMSનાં ડિરેક્ટર ડૉ રનદીપ ગુલેરિયાનાં પણ દિલ્હીનાં AIIMSમાં વેક્સીન લીધી છે. જેનો વીડિયો સામે આવ્યો છે. તેનો આ વીડિયો જોઇ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) ખુશીથી ફૂલી નથી સમાઇ રહી. તેણે વેક્સીન લેવાંનો આ વીડિયો શેર કર્યો કે, એક્સાઇટમેન્ટ પોસ્ટ દ્વારા જાહેર કરી છે.
હાલમાં જ ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પેજ પર AIIMSનાં ડિરેક્ટર ડૉ. રનદીપ ગુલેરિયા દ્વારા કોવિડ-19 વેક્સીન શોટ લીધાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શેર કર્યો હતો. આ વીડિયોમાં દેખાતું હતું કે, રનદીપ ગુલેરિયાની આસાપસ મેડિકલ સ્ટાફ હાજર છે.
તે ખુરશી પર બેઠી છે. અને તેને વેક્સીન શોટ આપવામાં આવી રહ્યો છે. આ વીડિયોનો શેર કરતાં કંગના રનૌટે તેનું એક્સાઇટમેન્ટ જાહેર કર્યું છે. તેણે ટ્વિટર પર આ વીડિયો રીટ્વિટ કરતાં લખ્યું કે, 'અદ્ભૂત.. હું ઇન્તેઝાર નથી કરી શકતી..' અહીં જુઓ કંગના રનૌટ દ્વારા શેર કરવામાં આવેલો પોસ્ટ
આપને જણાવી દઇએ કે, ઘણાં લોકો કોવિડ-19 વેક્સન શોટ્સ લઇ ચુક્યા છે. જેમાં ઘણાં સેલિબ્રિટીઝ શામેલ છે. ગત દિવસોમાં લૉર્ડ ઓફ ધ રિંગ્સનાં જામીતા સ્ટાર Mckellenએ પણ કોરોના વેક્સિનનો પહેલો શૉટ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, આ વેક્સીન એક ઇંજેક્શન દ્વારા આપવામાં આવશે. જે હાઠની બાજુમાં લાવેમાં આવસે. જેમાં 21 દિવસનાં અંતરમાં બે ડોઝ લેવામાં આવશે. કંગનાનાં એક્સાઇટમેન્ટથી માલૂમ થાય છે. જે જલ્દી જ વેક્સીન લેવાની છે.
Published by:Margi Pandya
First published:January 16, 2021, 18:36 pm