કંડલા પોર્ટમાં ઘટશે ટ્રાફિક, નવા વેસ્ટ ગેટનો કરાયો પ્રારંભ

Parthesh Nair | News18
Updated: September 15, 2015, 4:12 PM IST
કંડલા પોર્ટમાં ઘટશે ટ્રાફિક, નવા વેસ્ટ ગેટનો કરાયો પ્રારંભ
ભૂજ# ભારતના નંબર વન કંડલા પોર્ટ પર આજે વર્ષો જુની સમસ્યાનો અંત આવ્યો છે. કંડલા પોર્ટના ચેરમેન, પોર્ટ વપરાશકારો સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં પોર્ટના વેસ્ટ ગેટ શરૂ કરવામાં આવ્યો છે.

ભૂજ# ભારતના નંબર વન કંડલા પોર્ટ પર આજે વર્ષો જુની સમસ્યાનો અંત આવ્યો છે. કંડલા પોર્ટના ચેરમેન, પોર્ટ વપરાશકારો સહિતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં પોર્ટના વેસ્ટ ગેટ શરૂ કરવામાં આવ્યો છે.

  • News18
  • Last Updated: September 15, 2015, 4:12 PM IST
  • Share this:
ભૂજ# ભારતના નંબર વન કંડલા પોર્ટ પર આજે વર્ષો જુની સમસ્યાનો અંત આવ્યો છે. કંડલા પોર્ટના ચેરમેન, પોર્ટ વપરાશકારો સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોર્ટના વેસ્ટ ગેટ શરૂ કરવામાં આવ્યો છે.

આ ગેટ નાનો હોવાથી વાહનોની પરિવહનમાં પ્રશ્નો ઉભા થતાં હતા, જેને કારણે ગેટ નવો બનાવવા સાથે તેનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રારંભ કરાયો હતો.

નવા ગેટ બનવાથી જતા માલ-સામાનનું પરીવહન વધુ ઝડપી બનશે. ખાસ કરીને કોલસા અને ટીમ્બરના કાર્ગો માટે વધુ ઝડપી સુવિધા ઉભી કરી શકાશે.
First published: September 15, 2015, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading