Home /News /gujarat /ભાજપે કેજરીવાલની અમરેલી મુલાકાત રાજકીય ઉદ્દેશથી પ્રેરિત ગણાવી

ભાજપે કેજરીવાલની અમરેલી મુલાકાત રાજકીય ઉદ્દેશથી પ્રેરિત ગણાવી

અમરેલી: ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે હવે રાજનીતિ શરુ થઇ ચુકી છે.છેલ્લા બેદિવસથી રાષ્ટ્રીય રાજનેતાઓ જે રીતે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે હવે ભાજપ સંરક્ષણાત્મ સ્થિતિમાં મુકાયું છે. પહેલા સીએમ દ્વારા મુલાકાત કરાઇ હતી. અને અન્ય રાજકિય પક્ષોને આ મુદ્દે રાજકારણ નહી કરવા વિનંદી કરી હતી. જો કે તેમ છતાં પણ આવનારી ચુંટણીમાં વોટબેક મજબુત કવા માટે ગઇકાલે દલિતોના મસિહા કહેવાતા રાહુલ ગાંધી આવ્યા હતા અને આજે અરવિંદ કેજરીવાલ પણ આવ્યા છે ત્યારે ભાજપ દ્વારા આ મામલે નિશાન સાધવામાં આવ્યુ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

આજે ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલ પર જુનાગઢ ભાજપના પ્રભારી ડો.ભરતા કાનાબારે નિશાન સાધતા જણાવ્યું હતું કે કેજરીવાલની આ મુલાકાત માત્રને માત્ર રાજકીય ઉદ્દેશ પ્રેરિત છે. જે દલિત આરોપીઓ પોલીસકર્મીના મોત માટે જવાબદાર છે તેમની ખબર અંતર પૂછ્યા બાદ હવે તેઓ અમરેલીના શહીદ પોલીસ કર્મીના પરિવારને પણ સાંત્વના પાઠવશે. કેજરીવાલનો આ બહુરૂપી ચહેરો ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો છે.

જૂનાગઢ ભાજપ પ્રભારી ડૉ. ભરત કાનાબારના કોંગ્રેસ અને AAP પર પ્રહાર કરતા કેજરીવાલની અમરેલી મુલાકાત રાજકીય ઉદ્દેશથી પ્રેરિત ગણાવી છે. કેજરીવાલ અમરેલીના પોલીસકર્મીના મોતનું કારણ બનનાર દલિત આરોપીઓને મળ્યા છે.હવે ભોગ બનનાર પોલીસકર્મીના પરિવારને સાંત્વના પાઠવશે.કેજરીવાલનો બહુરૂપી ચહેરો ગુજરાતની જનતા સમક્ષ આવ્યો છે. ભરત કાનાબારે કોંગ્રેસ પર વધુમાં આરોપ કર્યો હતો કેઉના કાંડમા કહેવાતા ગૌરક્ષકોને ઉશ્કેરવામાં  કોંગી કાર્યકર અને સમઢિયાળા ગામના સરપંચનો મહત્વનો રોલ છે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, ઊના દલિત અત્યાચાર, એએપી, કોંગ્રેસ, ભાજપ, રાજકારણ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन