Railwayમાં આવી ફરી નોકરીની તક, 2907 જગ્યા માટે ધો-10 પાસ કરી શકે છે અરજી

News18 Gujarati
Updated: October 20, 2018, 2:46 PM IST
Railwayમાં આવી ફરી નોકરીની તક, 2907 જગ્યા માટે ધો-10 પાસ કરી શકે છે અરજી
RRB Trade Apprentice Recruitment 2018: ઇસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટીસની 2907 જગ્યા માટે અહીં કરો ઓનલાઇન અરજી : www.er.indianrailways.gov.in

RRB Trade Apprentice Recruitment 2018: ઇસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટીસની 2907 જગ્યા માટે અહીં કરો ઓનલાઇન અરજી : www.er.indianrailways.gov.in

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

તમે જો રેલવેમાં નોકરી કરવા ઇચ્છુક હો તો તમારા માટે આ સુવર્ણ તક છે. ઇસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટીસની 2907 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી હાવડા, સિયાલદાહ, માલ્દા, અસાનસોલ, કાંચરપારા, લીલુહા અને જમાલપુર ડિવિઝન માટે હશે. ઇચ્છુક ઉમેદવાર રેલવેની આ સત્તાવાર વેબસાઈટ  www.er.indianrailways.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે

યોગ્યતા :

50% સાથે ધોરણ-10 પાસ અને સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનું સર્ટિફિકેટ

વયમર્યાદા :

ઉમેદવારની ઉમર 1 જાન્યુઆરી, 2019ના રોજ 15થી 24વર્ષની વચ્ચે હોવી જોઈએ। અનામત વર્ગને વયમર્યાદામાં નિયમોઅનુસાર છૂટછાટઅરજીની ફી :

સામાન્ય અને ઓબીસી વર્ગ માટે રૂ. 100 અને એસટી/એસસી/દિવ્યાંગ માટે: નિઃશુલ્ક

આ રીતે અરજી કરો :

આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ er.indianrailways.gov.in  પર લોગ ઈન કરી, જરૂરી સૂચનો ધ્યાનપૂર્વક વાંચીને અરજી કરો
First published: October 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading