'In The Morning' માટે ન્યૂડ થઇ Jennifer Lopez, નવાં ગીતનો VIDEO VIRAL

'In The Morning' માટે ન્યૂડ થઇ Jennifer Lopez, નવાં ગીતનો VIDEO VIRAL
હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ (Jennifer Lopez) ડિયોમાં જેનિફર કપડાં વગર નજર આવી રહી છે. તેની બોડી પર એન્જલ જેવી પાંખ લાગેલાં

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને ડાંસર જેનિફર લોપેઝ (Jennifer Lopez) ચર્ચામાં છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેનાં જલવો આજે પણ બરકરાર છે. 51 વર્ષની જેનિફરની સુંદરતાનાં કાયલ લોકો આજે પણ છે. જો બાઇડન અમેરિકાન રાષ્ટ્રપતિ પદનાં શપથગ્રહણ કાર્યક્રમમાં જેનિફર શાનદાર પરફોર્મન્સથી 20 જાન્યુઆરીનાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. પણ હાલનાં દિવસોમાં તેણે સોશિયલ મીડિયા પર તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ વાયરલ થઇ ગયો છે.


    View this post on Instagram

    A post shared by Jennifer Lopez (@jlo)




    જેનિફર લોપેઝ આ વીડિયોમાં નયૂડ નજર આવી રીહ છે. આ વીડિયો તેનાં નવાં સોન્ગ 'ઇન ધ મોર્નિંગ'નોછે. આની એક ઝલક તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વીડિયોમાં જેનિફર વગર કપડામાં નજર આવે છે. અને તેની બોડી પર એન્જલ જેવી પાંખ લાગેલી છે.

    આ વીડિયો શેર કરતાં જેનિફરે લખ્યું છે કે, 'મે તને મારાથી પણ વધુ પ્રેમ કર્યો છે. આ વન સાઇડેડ રિલેશનશિપનો ડાર્ક હિસ્સાને ઉજાગર કરે છે. આ સોન્ગ એ વાત જણાવે છે કે તમે કોઇને બદલી શકતા નથી. પણ ફક્ત પોતાને જ બદલી શકો છો. આપની અંદરની પાંખને જન્મ આપો તે દરેક વાતથી દૂર રહો જે આપની કિંમત નથી સમજતા '

    આ પણ વાંચો-કરીનાએ શેર કર્યો તેનાં આલીશાન નવાં ઘરનો First Photo, જોઇને આપ પણ કહેશો વાહ!

    જેનિફરનો આ વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર ખુબ બધી કમેન્ટ્સ પણ આવી રહી છે. જેનિફર લોપેઝનું બોડી ટ્રાન્સફૉર્મેશન જોઇને કોઇ ન કહે કે તે 51 વર્ષની હશે. તેણે તેનું ફિગર ખુબજ મેઇનટેઇન કર્યુ છે.
    Published by:Margi Pandya
    First published:January 17, 2021, 17:28 pm

    ટૉપ ન્યૂઝ