જેટલીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ-રાજકોટ-ભરૂચમાં AAPના ધરણાં

VINOD LEUVA | Web18
Updated: December 26, 2015, 12:31 PM IST
જેટલીના રાજીનામાની માંગ સાથે અમદાવાદ-રાજકોટ-ભરૂચમાં AAPના ધરણાં
અમદવાદ,રાજકોટ,ભરૂચઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલના મુખ્ય સચિવની ઓફિસમાં સીબીઆઇના દરોડા બાદ ભ્રષ્ટ્રાચારના આરોપમાં અરૂણ જેટલીની મુશ્કેલી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ-રાજકોટ-ભરૂચ સહિતના શહેરોમાં અરૂણ જેટલીના રાજીનામાની માંગ સાથે ધરણા કરાયા હતા.

  • Web18
  • Last Updated: December 26, 2015, 12:31 PM IST
  • Share this:
અમદવાદ,રાજકોટ,ભરૂચઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલના મુખ્ય સચિવની ઓફિસમાં સીબીઆઇના દરોડા બાદ ભ્રષ્ટ્રાચારના આરોપમાં અરૂણ જેટલીની મુશ્કેલી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ-રાજકોટ-ભરૂચ સહિતના શહેરોમાં અરૂણ જેટલીના રાજીનામાની માંગ સાથે ધરણા કરાયા હતા.

અમદાવાદના હાટકેશ્વ સર્કલ પર જેટલીના રાજીનામાંની માંગ સાથે ધરણા યોજાયા હતા. જો કે પરવાનગી ન લીધી હોવાથી રોકવામાં આવ્યા હતા. અને 20 કાર્યકર્તાની અટકાયત કરીને અમરાઇવાડી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

રાજકોટમાં આપ દ્વારા જિલ્લાપંચાયત ચોક ખાતે ધરણાં યોજાયા હતા. DDCAમાં ભ્રષ્ટ્રાચારના મુદ્દે અરૂણ જેટલીના રાજીનામાની માંગ કરાઇ હતી. રાજીનામાની માગ કરતાં બેનરો સાથે પ્રતિક ધરણા કરાયા હતા.

જ્યારે ભરૂચમાં AAPના કાર્યકરોએ DDCA કૌંભાડ મામલે પ્રતિક ધરણા યોજી કેન્દ્રીય કેન્દ્રીય પ્રધાન જેટલીના રાજીનામાની માગ કરી હતી.
First published: December 26, 2015
વધુ વાંચો
अगली ख़बर