ISL : ખેલાડીઓની હરાજી શરૂ, જેકીચંદસિંહની રૂ.45 લાખ બોલી લાગી

Haresh Suthar | News18
Updated: July 10, 2015, 10:44 AM IST
ISL : ખેલાડીઓની હરાજી શરૂ, જેકીચંદસિંહની રૂ.45 લાખ બોલી લાગી
પ્રથમ સિઝનની ધમાકેદાર સફળતા માટે આજે ફરી ISL સિઝન-2 માટે હરાજી શરૂ થઇ છે. ઉત્સાહપર્ણ માહોલમાં મુંબઇ ખાતે શરૂ થયેલી હરાજીમાં જેકીચંદસિંહની રૂ.45 લાખ બોલી લાગી હોવાનું તેમજ તે પૂણે સિટી માટે રમશે. RIL ફાઉન્ડેશન ટીમ માટે 23 યુવા ખેલાડીઓની પસંદગી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • News18
  • Last Updated: July 10, 2015, 10:44 AM IST
  • Share this:
મુંબઇ # પ્રથમ સિઝનની ધમાકેદાર સફળતા માટે આજે ફરી ISL સિઝન-2 માટે હરાજી શરૂ થઇ છે. ઉત્સાહપર્ણ માહોલમાં મુંબઇ ખાતે શરૂ થયેલી હરાજીમાં જેકીચંદસિંહની રૂ.45 લાખ બોલી લાગી હોવાનું તેમજ તે પૂણે સિટી માટે રમશે. RIL ફાઉન્ડેશન ટીમ માટે 23 યુવા ખેલાડીઓની પસંદગી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત વર્ષથી શરૂ થયેલા ફૂટબોલ જંગ ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) સિઝન-2 માટે આજે ખેલાડીઓની હરાજી શરૂ થઇ છે. ખુદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને સ્ટાર ખેલાડી સુનીલ છેત્રી સહિત કેટલાક નામી ખેલાડીઓ આ હરાજીમાં હશે. આ ઉપરાંત તમામ આઠ ફ્રેન્ચાઇજી અન્ય ખેલાડીઓ ખરીદશે. રિલાયન્સ ગ્રુપના નીતા અંબાણીએ હરાજી શરૂ કરાવી હતી. અહીં નોંધનિય છે કે RIL ટીમે 23 યુવા ખેલાડીઓની પસંદગી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published: July 10, 2015, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading