Home /News /gujarat /

હાર્દિક પટેલ પૂર્વ CM કેશુભાઈ પટેલના ઘરે પહોંચ્યા, સાંજે CMસાથે મંત્રણા

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પૂર્વ CM કેશુભાઈ પટેલના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા છે. તેમની સાથે લાલજી પટેલ, દિનેશ પટેલ,કેતન પટેલ,ચિરાગ પટેલ પણ હાજર છે. બપોરે 4.30કલાકે અનામત મુદ્દે આનંદીબહેન પટેલ સાથે મંત્રણા થવાની છે તે પહેલા જ કેશુબાપા સાથેની આ મુલાકાત રણનિતીનો એક ભાગ હોવાનું મનાઇ રહ્યું છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પૂર્વ CM કેશુભાઈ પટેલના ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા છે. તેમની સાથે લાલજી પટેલ, દિનેશ પટેલ,કેતન પટેલ,ચિરાગ પટેલ પણ હાજર છે. બપોરે 4.30કલાકે અનામત મુદ્દે આનંદીબહેન પટેલ સાથે મંત્રણા થવાની છે તે પહેલા જ કેશુબાપા સાથેની આ મુલાકાત રણનિતીનો એક ભાગ હોવાનું મનાઇ રહ્યું છે.

ત્યારે પાટીદારોના અનામત આંદોલનમાં કેશુબાપાની એન્ટ્રીને લઇને જો આગામી સમયમાં સરકાર આ મુદ્દાનો ઉકેલ નહી લાવે તો પાટીદારોનું આંદોલન વધુ મજબુત બને તેવું મનાઇ રહ્યું છે.
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, વિવાદ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन