ગાંધીનગરઃ હાર્દિક પટેલ આજે પૂર્વ સીએમ કેશુબાપાને મળવા પહોંચ્યા હતા. તેઓની મુલાકાત બાદ હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં કેશુભાઇ પટેલે આંદોલનને યોગ્ય ગણાવી અહિંસક માર્ગે ચલાવવા સૂચના આપી છે. જેને લઇ પાટીદાર આંદોલનને કેશુબાપાએ મુક ટેકો આપ્યો હોવાનું મનાય છે.હાર્દિકે વધુમાં કહ્યું હતું કે, કેશુબાપાના અનુભવ-જ્ઞાનનો અમને ફાયદો મળશે. કેટલાક મુદ્દા પર ચર્ચા કરી છે અને સલાહ લીધી છે.

હાર્દિકે સીએમ સાથે મુલાકાત પહેલા અચાનક પુર્વ સીએમ કેશુભાઇ પટેલના આર્શીવાદ લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર