Home /News /gujarat /

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકે હવે 10ગણો દંડ ભરવો પડશે,લાયસન્સ પણ થશે રદ

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકે હવે 10ગણો દંડ ભરવો પડશે,લાયસન્સ પણ થશે રદ

ગાંધીનગર : એક તરફ કુદકેને ફુસકે વાહનોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ વાહન ચાલકો દ્વારા નિયમોને નેવે મુકીને ડ્રાઇવીંગ કરાતા વકરી છે. આ સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિકના નિયમોના ભંગ કરનારે વધુ દંડ ફટકારવા નિર્ણય કરાયો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગાંધીનગર : એક તરફ કુદકેને ફુસકે  વાહનોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ વાહન ચાલકો દ્વારા નિયમોને નેવે મુકીને ડ્રાઇવીંગ કરાતા વકરી છે. આ સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિકના નિયમોના ભંગ કરનારે વધુ દંડ ફટકારવા નિર્ણય કરાયો છે.

vahan dand

વાહન વ્યવહાર વિભાગ હવે ટ્રાફિક નિયમો તોડનાર વાહન ચાલક સામે કડકાઇ દાખવશે અને પ્રથમ તેમજ બીજી વખત પકડાયો તો દંડની રકમ વસુલી જે 10 ગણી કરાઇ છે તે ઉપરાંત એક જ ગુનામાં બીજી વખત પણ પકડાય તો લાયસન્સ રદ તેમજ વાહન જપ્ત કરવા સુધીના પગલા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જો કે સ્ટેટ રોડ કાઉન્સિલની મંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હિટ એન્ડ રન કેસમાં પીડીતને સહાયની રકમ 25 હજારથી વધારીને 2થી 5લાખ સુધી કરવાનો નિર્ણય ઉપરાંત સ્કુલ વાહન ચાલકોને પણ નિયમોનું પાલન કરવા સુચન કરાયું છે.

કયા ગુન્હામાં કેટલો દંડ વસુલાશે જાણો

ક્રમ ગુન્હાનું નામ હાલનો દંડ  વધારેલો દંડ 
પ્રથમવાર બીજીવાર
1 હેલ્મેટ ન પહેરવી 100 100 300
2 પીયુસી, આરસી બુક નહીં 150 300 -
3 અન્ડર એજ વાહન ચલાવ 300 500 -
4 લાયસન્સ સાથે ન રાખવું 300 500 -
5 ઓવર સ્પીડ 300 400 1000
6 જોખમી રીતે વાહન ચલાવવું 350 1000 1000
7 પીયુસી વગર વાહન ચલાવવું 400 400 2000
8 ઇંધણ અલગ વાપરવું 200 1000 2000
9 મોટા અવાજવાળા હોર્ન 300 1000 2000
10 લાઇટ વગર 500 1000 2000

ફાઇલ તસવીર

First published:

Tags: ટ્રાફિક નિયમ, ટ્રાફિક પોલીસ, રાજ્ય સરકાર, વાહન ચાલકો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन