કબડ્ડીમાં ભારતીય જવાનો સાથે અડી ગયા અમેરિકી સૈનિક, videoમાં જુઓ કોની થઈ જીત

અમેરિકી સેના અને ભારતીય સેના વચ્ચે કબડ્ડીની રમત

kabaddi viral video: ભારતીય સેનાના (Indian army) જવાનો એક દ્વિપક્ષીય ટ્રેનિંગ એક્સરસાઈઝ (Bilateral training exercises) માટે અમેરિકાના અલાસ્કામાં (Alaska of America) છે. અહીં અમેરિકી સેનાની ટીમ ઈન્ડિયન આર્મીની મેજબાની કરશે.

 • Share this:
  અલાસ્કાઃ ભારતીય જવાનો (Indian Army) અને અમેરિકી સૈનિકો (US Army) વચ્ચે કબડ્ડીમાં (Kabaddi) એક જોરદાર મુકાબલો થયો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સેનાના જવાનો એક દ્વિપક્ષીય ટ્રેનિંગ એક્સરસાઈઝ (Bilateral training exercises) માટે અમેરિકાના અલાસ્કામાં (Alaska of America) છે.

  અહીં અમેરિકી સેનાની ટીમ ઈન્ડિયન આર્મીની મેજબાની કરશે. યુદ્ધ અભ્યાસ નામની આ એક્સરસાઈઝ 15થી 29 ઓક્ટોબર સુધી જોઈન્ટ બેસમેનડોર્ક રિસર્ડસનમાં ચાલશે. બંને દેશો વચ્ચે આ 17મી એક્સરસાઈઝ છે.

  આ દરમિયાન બંને દેશોના સૈનિક વચ્ચે કબડ્ડી, સોકર, વોલીબોલ જેવી ફ્રેન્ડી મેચ રમતા દેખાયા હતા. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, આમાં ચાર મિક્સ ટીમ હતી. જેમાં બંને તરફથી જવાનો સામેલ હતા.

  બંને ટીમો એક બીજા તેમની રમત સીખી રહ્યા છે. જ્યાં ભારતીય સૈનિકોએ અમેરિકી ફૂટબોલમાં હાથ અજમાવ્યો હતો. અમેરિકી સૈનિકોએ કબડ્ડીમાં જોશની સાથે ભાગ લિયા આ રમતો થકી સેનાઓઓના જવાનોને એકબીજાને જાણવાની તક મળી છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કન્યા રાશિના લોકોએ ભ્રમણાઓમાંથી બહાર નીકળવું, જાણો રાશિફળ

  આ વર્ષના યુદ્ધ અભ્યાસ એક્સરસાઈઝમાં ભારતીય સેનાની મુદ્રાસ રેજિેમેન્ટની 7મી બટાલિયનના 350 સૈનિક સામેલ છે. સૈનિક ફર્સ્ટ સ્ક્વાડ્રનના પેરાટ્રૂપર્સ, 404 કેવલરી રેજિમેન્ટ, ફોર્થ ઈંન્ફેટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ, 25માં ઈન્ફ્ટેટ્રી ડિવિઝનના 300 સૈનિકોની સાથે અભ્યાસ કરશે.  ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં પણ એક તસવીર ભારે વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા અજીબોગરી તસવીરોનો (OMG photos) ભંડાર છે. અહીં એવા એવા ફોટો વાયરલ (photos viral) થાય છે જેને જોઈને લોકોના દિમાગ ચકરાવે ચડી જાય છે. તાજેતરમાં એક આવો જ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

  આ ફોટો બસ સ્ટેશન (var on bus stand photo) ઉપર ચડેલી એક વાનનો છે. અહીં ઊભેલા લોકો પણ હેરાન છે કે કાર તેના ઉપર કેવી રીતે ચડી ગઈ. ચાલો અમે તમને આખો મામલો જણાવી દઈએ. ફ્રાન્સના શહેર (France) પ્લૂનેવેન્ટરમાં (Plounéventer) તાજેતરમાં લોકોએ એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. જ્યારે લોકો સવાર સવારમાં પોતાના કામ ઉપર જવા માટે બસ પકડવા માટે સ્ટેશન પહોંચ્યા તો તેમને સફેદ રંગની વાન સ્ટેશન ઉપર ચઢેલી દેખાઈ હતી.

  આ પણ વાંચોઃ-પત્નીએ પ્લાન બનાવીને પતિને પ્રેમીકા સાથે રૂમમાં રંગેહાથે પકડ્યો, બંનેને લગાવી દીધી આગ

  આ દ્રશ્ય જોઈને લોકો દંગ રહી ગયા હતા. કારણ કે બસ સ્ટેશનની છત સુધી જવા માટે કોઈ ઢાળ જ ન્હોતો અને સીડીઓ પણ ન્હોતી, ફેસબુક ઉપર આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ કાર જોઈ તો પોલીસને ફોન કર્યો છે.
  Published by:ankit patel
  First published: