3rd ODI: વેસ્ટ ઈન્ડિઝની 4 વિકેટથી હાર, ભારતે સીરિઝ પર કર્યો કબજો

News18 Gujarati
Updated: December 22, 2019, 10:03 PM IST
3rd ODI: વેસ્ટ ઈન્ડિઝની 4 વિકેટથી હાર, ભારતે સીરિઝ પર કર્યો કબજો
ભારતની 4 વિકેટે જીત

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સીરિઝમાં પહેલી વખત ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

  • Share this:
ભારતીય ટીમ રવિવારે કટકમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી સીરિઝ પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સીરિઝમાં પહેલી વખત ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 05 વિકેટના નુકશાને 315 રન બનાવી, ભારતને જીતવા માટે 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જેના જવાબમાં ભારતે 48.4 ઓવરમાં 06 વિકેટના નુકશાને 316 રન બનાવી 4 વિકેટે જીત મેળવી છે. ભારતે આ જીત સાથે સીરિઝ પર કબજો જમાવી લીધો છે.

તમને જણાવી દઈએ કે, ભારતની વેસ્ટ ઈન્ડિઝ સામે આ સતત 10મી સીરિઝ જીત છે. આ સિવાય કટકના મેદાનમાં સૌથી મોટો ટાર્ગેટ ચેડ કરી શાનદાર જીત મેળવી છે.

ભારત - કોણે કેટલા રન બનાવ્યા

રોહિત શર્માએ 63 બોલમાં 63 રન બનાવ્યા

કે.એલ. રાહુલે 89 બોલમાં 77 રન બનાવ્યાવિરાટ કોહલીએ 81 બોલમાં 85 રન બનાવ્યા

શ્રેયશ ઐયરે 07 બોલમાં 07 રન બનાવ્યા

ઋષભ પંતે 06 બોલમાં 07 રન બનાવ્યા

કેદાર જાધવે 10 બોલમાં 09 રન બનાવ્યા

વેસ્ટ ઈન્ડીઝ - કોણે કેટલી વિકેટ લીધી

શેલ્ડન કોટરેલે 10 ઓવરમાં 74 રન આપી 01 વિકેટ લીધી

જેસન હોલ્ડરે 10 ઓવરમાં 63 રન આપી 01 વિકેટ લીધી

કીમો પોલ 9.4 ઓવરમાં 59 રન આપી 03 વિકેટ લીધી

રોસ્ટન ચેજ 04 ઓવરમાં 19 રન આપી એક પમ વિકેટ ન લીધી

ખેરી પિયર 07 ઓવરમાં 46 રન આપી એક પણ વિકેટ ન લીધી

અલ્ઝારી જોસેફ 08 ઓવરમાં 53 રન આપી 01 વિકેટ લીધી

વેસ્ટ ઈન્ડીઝ - કોણ કેટલા રન બનાવી આઉટ થયું

ઈવન લુઈસ 50 બોલમાં 21 રન બનાવી આઉટ થયો

શે હોપ 50 બોલમાં 21 રન બનાવી આઉટ થયો

રોસ્ટન ચેજ 50 બોલમાં 42 રન બનાવી આઉટ થયો

શેમરોન હેટમાયર 48 બોલમાં 38 રન બનાવી આઉટ થયો

નિકોલસ પૂરન 64 બોલમાં 89 રન બનાવી આઉટ થયો

ભારત - કોણે કેટલી વિકેટ લીધી

શાર્દૂલ ઠાકુરે 10 ઓવરમાં 66 રન આપી 01 વિકેટ લીધી

મોહમ્મદ શામી 10 ઓવરમાં 66 રન આપી 01 વિકેટ લીધી

નવદીપ સૈની 10 ઓવરમાં 58 રન આપી 01 વિકેટ લીધી

કુલદીપ યાદવ 10 ઓવરમાં 67 રન આપી એક પણ વિકેટ ન લીધી

રવિન્દ્ર જાડેજા 10 ઓવરમાં 54 રન આપી 01 વિકેટ લીધી

ભારતની ટીમ - કે. એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નવદીપ સૈની, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ - શે હોપ, ઈવન લુઈસ, શેમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેજ, કાયરન પોલાર્ડ, જેસન હોલ્ડર, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શેલ્ડન કોટરેલ અને ખેરી પિયર.
First published: December 22, 2019, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading