Home /News /gujarat /

IIM બિલ વિદ્યાર્થીઓ માટે નુકશાન કારક હોવાથી વિરોધ કરાયો

અમદાવાદઃઆઈઆઈએમ અમદાવાદ દ્વારા આઈઆઈએમ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ આઈઆઈએમ બિલમાં રુલ્સ અને રેગ્યુલેશન રાખવામાં આવ્યા છે જેના લિધે વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટને નુકશાન થઇ શકે તેમ છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃઆઈઆઈએમ અમદાવાદ દ્વારા આઈઆઈએમ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ આઈઆઈએમ બિલમાં રુલ્સ અને રેગ્યુલેશન રાખવામાં આવ્યા છે જેના લિધે વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટને નુકશાન થઇ શકે તેમ છે.

આઈઆઈએમના અમદાવાદના ચેરમેન એ.એમ.નાયક અને આઈઆઈએમ અમદાવાદના ડિરેક્ટર આશિષ નંદાએ આ મુદે એચઆરડી મિનિસ્ટ્રી સમક્ષ રજૂઆત કરી છે.2013 અને 2014માં વાત કરીને જે મુદે આઈઆઈએમ અને એચઆરડી મિનિસ્ટ્રી સંમત થયાં હતાં એમાં અને આ બિલમાં ખુબ જ અંતર છે.

કેન્દ્ર સરકાર દ્વારા આઈઆઈએમ બિલ પર બહુ જ રુલ્સ અને રેગ્યુલેશન રાખવામાં આવ્યા છે જેના લીધે આ બિલ મેનેજમેન્ટના હિતમાં નથી.
First published:

Tags: અમદાવાદ, આઇઆઇએમ, ગુજરાત, દેશ વિદેશ, રાજકારણ, વિરોધ, વિવાદ, શિક્ષણ, સરકાર

આગામી સમાચાર