Home /News /gujarat /

IIMને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 8 કરોડનો ફાળો આપ્યો

IIMને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 8 કરોડનો ફાળો આપ્યો

અમદાવાદઃIIMને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 8 કરોડનો ફાળો આપ્યો છે. ત્રણ ટોચના આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને છે.

અમદાવાદઃIIMને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 8 કરોડનો ફાળો આપ્યો છે. ત્રણ ટોચના આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃIIMને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 8 કરોડનો ફાળો આપ્યો છે. ત્રણ ટોચના આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને છે.

IIM ખાતે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 8 કરોડનો ફાળો આપ્યો છે તેની જાહેરાત કરાઇ હતી.અને સાથોસાથ આ વર્ષથી પ્રથમવાર આઇઆઇએમ અમદાવાદ દ્વારા તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યંગ અચિવર્સ એવોર્ડ્સ આપવામાં આવશે.

જેના માટે આ વર્ષે 4 એવોર્ડની જાહેરાત કરાઇ હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થી નિર્મલ જૈનએ સ્વીમીંગ પૂલની સ્થાપવા માટે ફાળો આપ્યો છે. જ્યારે બીજા ભૂતપૂર્વ વિદ્યાર્થી પી.પી.ગુપ્તાએ આંતરરાષ્ટ્રીય ધોરણો IMDC સભાગૃહનું અપગ્રેડેશન અને 25 વર્ષ સુધી તેની જાળવણી રાખવા ફાળો આપ્યો હતો.
First published:

Tags: આઇઆઇએમ, ગુજરાત, ટેકનોલોજી, દેશ, દેશ વિદેશ, મદદ, વિદ્યાર્થી ગ્રુપ, શિક્ષણ

આગામી સમાચાર