Home /News /gujarat /

OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા

OMG! લોકડાઉનમાં નિયમ તોડ્યો તો બનાવ્યો 'મગર', તપતા રસ્તા ઉપર 'તરવા'ની સજા

લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા.

લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા.

    અત્યાર સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામે લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો લોકડાઉનનો ભંગ કરે છે. ત્યારે પોલીસને પણ વધારે કડક બનવું પડ્યું છે. બિહારના ગોપાલગંજમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરીને ફરવા નીકળેલા લોકો સબક શિખવાડવા માટે પોલીસ અને અર્ધસૌનિક દળોએ અલગ અલગ રીત અપનાવી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.


    લોકડાઉનમાં ગુરુવારે ટ્રક, કાર અને બાઈક લઈને ફરવા નિકળેલા લોકોને પોલીસે ઉઠકબેઠકની સાથે સખત તડકામાં 'મગર' બનાવ્યા હતા.


    પોલીસના કહેવા ઉપર ટ્રક ડ્રાઈવર તડકામાં તપતા રસ્તા ઉપર સુઈને મગરની જેમ તરતા દેખાય છે. પોલીસ વચ્ચે વચ્ચે દંડા પણ મારતી હતી. અર્ધસૈનિક બળના જવાન પણ ડ્રાઈવરની મગરની જેવ તરવા માટે મજબૂર કરતા દેખાય છે.


    આ તસવીરો ગોપાલગંજ શહેરના આંબેડકર ચોકની છે. અહીં પોલીસે ગુરુવારે કોઈને ઉઠક બેઠક કરાવી તો કોઈને મરઘો બનાવીને ચેતવણી આપીને ઘરે મોકલ્યા હતા.


    પોલીસે લોકાડઉન સમય સુધી લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા માટે સલાહ આપી છે. પોલીસે કામવગર ઘરની બહાર ન નીકળાની અપીલ કરી છે. કામવગર ઘરની બહાર નીકળેલા લોકો સામે પોલીસે દંડ પણ ફટકાર્યો હતો. જોકે, ટ્રક ચાલક ઈમર્જન્સી સેવામાં હતો કે નહીં એ અંગની માહિતી આપવા માટે પોલીસ ખચકાય છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર