અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ગુજરાતીઓને અંગ્રેજી હજુ ગોથા ખવડાવી રહી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે. અધધ..કહી શકાય એટલા 1.68 લાખ વિદ્યાર્થીઓ તો એકલા અંગ્રેજીમાં જ નાપાસ થયા છે.

અમદાવાદ # અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ગુજરાતીઓને અંગ્રેજી હજુ ગોથા ખવડાવી રહી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે. અધધ..કહી શકાય એટલા 1.68 લાખ વિદ્યાર્થીઓ તો એકલા અંગ્રેજીમાં જ નાપાસ થયા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 5,36,595 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 291210 પ્રમાણપત્ર મેળવવાને લાયક એટલે ઉર્ત્તીણ થયા છે. જ્યારે 2,45,385 પરીક્ષાર્થીઓ સુધારાને અવકાશવાળા એટલે કે નાપાસ થયા છે.
વિવિધ 14 વિષયની લેવાયેલી આ પરીક્ષામાં સૌથી વધુ અંગ્રેજી વિષયમાં નાપાસ થયા છે. અંગ્રેજી દ્રિતિય ભાષામાં સમગ્ર રાજ્યમાં 4,93,791 પરીક્ષાર્થી નોંધાયા હતા જેમાંથી 3,14,944 ઉર્ત્તીણ થયા છે જ્યારે 1,68,736 નાપાસ થયા છે. ગત વર્ષે પણ અંગ્રેજીમાં સૌથી વધુ 1,00,198 વિદ્યાર્થી નાપાસ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર