દરેક કપલ સેક્સ અંગેની અનેક પ્રકારની માન્યતાઓ બાંધી જ લેતા હોય છે. આમ કરીશું તો આ નુકશાન થાય અને આમ કરીએ તો ફાયદો જ થાય... હકીકતમાં સેક્સની ચર્ચાને આજે પણ બંધબારણે જ કરવા માટે કે મિત્રો સાથેના જોક્સ તરીકે જ લેવામાં આવે છે.
સેક્સ વિશેની એવી કેટલીક એવી વાતો છે જે સાંભળીને આપણને નવાઈ અને આશ્ચર્ય થાય એમ છે. સેક્સને પૂર્ણરૂપે્ માણવા માટે માણસ અને પ્રાણીમાં કેટલીક અસમાનતા અને સમાનતા પણ જોવા મળે છે.
વ્યક્તિ સરેરાશ આખા જીવનકાળ દરમિયાન 2 અઠવાડિયા જેટલો સમય કિસ કરવામાં વ્યતીત કરે છે.
રોમેન્ટિક નોવેલ વાંચતી સ્ત્રીઓ સેક્સની મજા વધારે લે છે.
અમીર હોવું કોઈ પણ પુરૂષને સેક્સી બનાવે છે એવું 25% સ્ત્રીઓ વિચારે છે.
સેક્સ કરવાથી 360 જેટલી કેલરી બર્ન થાય છે.
એક રિસર્ચ અનુસાર સરેરાશ પુરુષો આશરે 19 વાર સેક્સ વિશે વિચારે છે.
રિસર્ચ અનુસાર સરેરાશ સ્ત્રીઓ આશરે 10 વાર સેક્સ વિશે વિચારે છે.
માણસની જેમ ડૉલ્ફિન પણ મજા માટે સેક્સ કરે છે.
સાંપ 2 સેક્સ ઓર્ગનવાળો જીવ છે.
સિંહ દિવસમાં આશરે 50 વાર સેક્સ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર