લૉકડાઉન ડાયરી : મહિનાથી પાર્લરમાં ગયા વગર દીપૂ, કેટ, ભૂમિ સહિતની અભિનેત્રી કેવી લાગે છે?

લૉકડાઉને આપણે આપણી આંતરિક સુંદરતા રજૂ કરવાનો મોકો આપ્યો છે. એટલે કે આ દિવસો દરમિયાન આપણે મેકઅપ અને કેમિકલ વગર જ આપણી કુદરતી સુંદરતા બતાવવાની છે.

લૉકડાઉને આપણે આપણી આંતરિક સુંદરતા રજૂ કરવાનો મોકો આપ્યો છે. એટલે કે આ દિવસો દરમિયાન આપણે મેકઅપ અને કેમિકલ વગર જ આપણી કુદરતી સુંદરતા બતાવવાની છે.

 • Share this:
  મુંબઈ : હાલ કોરોના વાયરસના ખતરાને પગલે આખા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. પહેલા ફક્ત 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તેને વધારીને ત્રીજી મે સુધી કરી દેવામાં આવ્યું હતું. જે બાદમાં ફરીથી લૉકડાઉન વધારીને 17મી મે સુધી કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન દરમિયાન જીવન જરૂરી ન હોવાથી પાર્લર, સલુન અને બ્યૂટીપાર્લરો બંધ રાખવાનો આદેશ કરાયો છે. બીજી રીતે કહીએ તો લૉકડાઉને આપણે આપણી આંતરિક સુંદરતા રજૂ કરવાનો મોકો આપ્યો છે. એટલે કે આ દિવસો દરમિયાન આપણે મેકઅપ અને કેમિકલ વગર જ આપણી કુદરતી સુંદરતા બતાવવાની છે. બોલિવૂડની વાત કરવામાં આવે કલાકારો ભાગ્યે જ મેકઅપ વગર બહાર દેખાતા હોય છે. બ્યૂટીપાર્લરો બંધ છે ત્યારે આ લૉકડાઉનમાં તમારી મનગમતી અભિનેત્રી મેકઅપ વગર કેવી લાગી રહી છે તેના એક ઝલક નીહાળીએ...
  મલાઇકા અરોરા (Image: Instagram)


  કાજોલ (Image: Instagram)


  મલાઇકા અરોરા (Image: Instagram)


  કરીના કપૂર ખાન (Image: Instagram)


  રાધિકા આપ્ટે (Image: Instagram)


  દીપિકા પાદુકોણ (Image: Instagram)


  દીપિકા પાદુકોણ (Image: Instagram)


  દીશા પટણી (Image: Instagram)


  નુશરત ભરૂચા (Image: Instagram)


  નુશરત ભરૂચા (Image: Instagram)


  ભૂમિ પેડનેકર (Image: Instagram)


  આલિયા ભટ્ટ (Image: Instagram)


  કેટરિના કૈફ બહેન સાથે (Image: Instagram)


  જહાનવી કપૂર (Image: Instagram)


  આથિયા શેટ્ટી


  સોનમ કપૂર (Image: Instagram)
  Published by:user_1
  First published: