Home /News /gujarat /

નેપાળીઓને સહાય કરવા સલુમ માલિકની પુત્રીએ છેડ્યું અનોખુ અભિયાન

અમદાવાદઃ ભૂકંપમાં ધરાશાયી થયેલા નેપાળના 20 ગામોના લોકોનો જઠરાગ્નિ ઠારી રહેલા જુનાગઢ જિલ્લાના અલગારી સાધુનો અમદાવાદમાં અનોખી રીતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે.અમદાવાદના નહેરૂનગર સર્કલ પાસેના અમર ક્રિએટીવ સલુન માલિકની પુત્રી માનસી ગોંડલિયાએ 24 કલાક માટે ફ્રિ હેરકટ કરીને ગુરૂ મુક્તાનંદજી બાપુનો અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો. ફ્રિ હેરકટ કરાવનારા લોકો દ્વારા નેપાળ રાહત માટે અપાયેલી રકમ માનસી મુક્તાનંદજી બાપુના ચરણોમાં અપર્ણ કરશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

અમદાવાદના નહેરૂનગર સર્કલ પાસે આવેલા અમર ક્રિએટીવ સલુનના માલિક વિજયભાઈ ગોંડલીયાની 20 વર્ષીય પુત્રી માનસીએ પોતાના ગુરૂ મુક્તાનંદજી બાપુનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. નેપાળમાં આવેલા ભૂકંપ બાદ 20 ગામોમાં એકાદ મહિનાથી મુક્તાનંદજી બાપુ ભૂખ્યા લોકોને બે ટંક ભોજન પિરસી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના ચાંપરડા ગામના આ સાધુએ બેઘર બનેલા લોકોને ઘર બનાવી આપવા સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ગુરૂજીએ હાથ ધરેલા ભગીરથ કાર્યમાં યોગદાન આપવા તેમજ મુક્તાનંદજી બાપુનો જન્મદિવસ ઉજવવા માનસી ગોંડલીયાને અનોખો વિચાર આવ્યો અને તેણે તેને સાકાર પણ કર્યો હતો.

માનસી ગોંડલીયાએ નેપાળના ભૂકંપ પિડીતોને મદદ કરવા માટે સલુનમાં ફ્રિ હેરકટનો નોન સ્ટોપ ડે-નાઈટ પ્રોગ્રામ નક્કી કરી નાંખ્યો હતો.નેપાળના ભૂકંપ પિડીતોને અમદાવાદીઓ પણ પોતાની મદદ પહોંચાડી શકે તે માટે ફ્રિ હેરકટનો લાભ લેવા માટે આમંત્રણ આપ્યું અને અનેક સેવાભાવી લોકો તેમાં જોડાયા હતા.
First published:

Tags: ગુજરાત, ટેકનોલોજી, ભૂકંપ, મોદી ચીન પ્રવાસ

આગામી સમાચાર