વડોદરાઃવડોદરાના પાદરા તાલુકાના મોભા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આજે ગ્રામજનોએ તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડૉક્ટર એસ.એચ.ખાનની બદલી કરાતા ગ્રામજનો નારાજ થતા આ પગલું ભર્યું હતું. ડૉક્ટરને પરત લાવવાની માગ સાથે ગ્રામજનોએ હોબાળો મચાવતા પોલીસને ઘટનાસ્થળે બોલાવવી પડી હતી.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર