સાસરિયાઓએ રવિન્દ્ર જાડેજાના કર્યા ભરપુર વખાણ, કહ્યું સંસ્કારી અને શાંત છે જમાઇ

રાજકોટઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સગાઈ રાજકોટના સોલંકી પરિવારના દીકરી રીવાબા સાથે આજે થવાની છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના સાસરીયા પક્ષે ઈટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં રવિન્દ્રના સાસૂમાં પ્રફૂલાબાએ રવિન્દ્ર સોમ્ય અને સંસ્કારી અને શાંત હોવાનૂ જણાવ્યૂ હતુ.

તો આજે જ્યારે સોલંકી અને જાડેજા પરિવારકના આંગણે આનંદનો આવસર હોઈ ત્યારે રિવાબાના પિતાએ પણ ઈટીવી સાથે વાતચીત કરી હતી. ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યૂ હતૂ કે અમારા ઘરની લાડો હવે ઘરમાંથી જશે ત્યારે એખ બાપ તરીકે જરૂર ઘરમાં ખાલિપો અનૂભવાશે.
રીવાબાના ભણતર અે ગણતરમાં જેમનો અતૂલ્ય ફાળો રહ્યો છે તેવા રીવાબાના કાકા હરિશ સિંહે પણ ઈટીવી સાથે વાતચીત કરી હતી. સમગ્ર વાતચીતમાં જણાવ્યૂ હતૂ કે રવિન્દ્ર જેવો જમાઈ મળ્વો તે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે.
ઉલ્લેખનીય છે કે,ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની આજે સગાઈ છે. રાજકોટના રિવાબા સાથે રવિન્દ્ર જાડેજા સગાઇ કરશે.રાજકોટની જડ્ડુસ હોટેલ ખાતે સગાઈનું આયોજન કરાયું છે.જડ્ડુસ હોટેલમાં સવારે 9થી 11 સુધી સગાઈનો કાર્યક્રમ ચાલશે.ક્રિકેટ ચાહકોની ભીડને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 100થી વધુ લોકો રવિન્દ્ર જાડેજાની સગાઈમાં હાજરી આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર