Home /News /gujarat /

રાંચીમાં હાર્દિક પટેલની કાર પર થયો પથ્થરમારો, હાર્દિકે કહ્યું અફવા છે

રાંચીઃ ગુજરાત પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ આજે રાંચી પહોંચ્યા છે ત્યાંથી જમશેદપુરમાં જનસભાને સંબોધવા માટે જવાના છે. જો કે રાંચીમાં હાર્દિક પટેલની કાર પર પથ્થરમારો થતા ખળભળાટ મચ્યો હતો. બે જૂથ વચ્ચેની તકરારમાં વચ્ચે ભૂલથી હાર્દિકની ગાડી આવી જતા સ્થિતિ સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. હાર્દિક પથ્થરમારાની વાત માત્ર અફવા હોવાનું મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

હાર્દિક પટેલ કમમા મહોત્સવમાં જોડાવા જમશેદપુર જઇ રહ્યા હતા. ગોપાલ મેદાનમાં કૂરમી વિકાસ મોરચાનો કાર્યક્રમ છે. ત્યારે શહેરના એસપી પાસે સુરક્ષા આપવાની સમર્થકોએ માંગ કરી છે.

પથ્થરમારો માત્ર અફવા હોવાનું હાર્દિક પટેલનું નિવેદન

રાંચીઃ હાર્દિક પટેલે ત્યાના સ્થાનિક મીડિયામાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પથ્થરમારો માત્ર અફવા છે. મારા કે મારા સાથી સભ્યો પર કોઇ પથ્થરમારો થયો નથી. ગુજરાતની પ્રજાને શાંતિ જાળવી રાખવા પણ અપીલ કરી છે. હાર્દિક થોડા સમયમાં રાંચીમાં જનસભાને સંબોધન કરશે.

ફાઇલ તસવીર
First published:

Tags: ગુજરાત, દેશ વિદેશ, પથ્થરમારો, પાટીદાર અનામત, સભા, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन