Home /News /gujarat /

હાર્દિક આજે દિલ્હીમાંઃઆંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જવા વ્યુહ રચના

નવી દિલ્હીઃ PAASના કન્વીનર હાર્દિક પટેલ મોડી રાતે ઝારખંડથી દિલ્હી પહોંચ્યા છે. ઝારખંડમાં ગઇકાલે 2લાખની જનમેદનીને સંબોધિત કરી હતી. દિલ્હીમાં હાર્દિક આજે 14રાજ્યના પટેલ નેતા- પ્રતિનિધિઓને મળી આંદોલનની આગામી રણનિતી તૈયાર કરશે.

  • Web18
  • Last Updated :
નવી દિલ્હીઃ PAASના કન્વીનર હાર્દિક પટેલ મોડી રાતે ઝારખંડથી દિલ્હી પહોંચ્યા છે. ઝારખંડમાં ગઇકાલે 2લાખની જનમેદનીને સંબોધિત કરી હતી. દિલ્હીમાં હાર્દિક આજે 14રાજ્યના પટેલ નેતા- પ્રતિનિધિઓને મળી આંદોલનની આગામી રણનિતી તૈયાર કરશે.

હાર્દિક પટેલ દિલ્હીમાં પટેલ નવનિર્માણ સેનાના નેતા અખિલેશ કટિયારને મળશે.અખિલેશ કટિયારે જણાવ્યુ હતું કે, આજે હાર્દિક અંગત બેઠકમાં ભાગ લેવા દિલ્હીમાં આવી છે. 30 તારીખે પટેલ નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે. બેઠક બાદ મોટા પાયે સંગઠનના કાર્યક્રમોની ઘોષણા થશે. 14 રાજ્યના પટેલ નેતા તેમજ પ્રતિનિધિઓ હાજર રહેશે.દરેક રાજ્યના 10થી 15 પટેલ પ્રતિનિધિઓ ભાગ લેશે.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, દેશ, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन