Home /News /gujarat /

હાર્દિકનો જેલમાંથી વધુ એક લેટર બોંમ્બ "ભાજપના જ મંત્રીઓ સમાધાન નથી ઇચ્છતા",પોલીસથી ડર લાગે તે પટેલ ઘરમાં પુરાઇ જાય!

સુરતઃપાટીદારો દ્વારા અનામતની માંગ સાથે આંદોલન પાર્ટ-3ની આવતીકાલે મહેસાણાથી શરૂઆત થઇ રહી છે. જેમાં લાખો પાટીદારો જેલભરો આંદોલન કરવાના છે ત્યારે તે પુર્વે જ શનિવારે સાંજે હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ બહાર આવતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. લેટરમાં ભાજપના જ મંત્રીઓ સમાધાન નથી ઇચ્છતા તેવો આક્ષેપ કરાયો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃપાટીદારો દ્વારા અનામતની માંગ સાથે આંદોલન પાર્ટ-3ની આવતીકાલે મહેસાણાથી શરૂઆત થઇ રહી છે. જેમાં લાખો પાટીદારો જેલભરો આંદોલન કરવાના છે ત્યારે તે પુર્વે જ શનિવારે સાંજે હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ બહાર આવતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. લેટરમાં ભાજપના જ મંત્રીઓ સમાધાન નથી ઇચ્છતા તેવો આક્ષેપ કરાયો છે.

hardik leter02

હાર્દિક પટેલે જેલમાંથી વકિલે અશવંતવાળાને પત્ર લખ્યો છે. જેમાં આવતીકાલે (રવિવારે) યોજાનાર જેલ ભરો આંદોલનને શાંતિ પૃર્ણ કરાવા અપીલ કરી છે. અનામતની માંગનો પુનહ ઉચ્ચાર કર્યો છે.સોમવારે સરકાર સાથે યોજાનારી મિટીંગમાં પાસના કન્વિનર અને આંદોલનકારીઓને ન જોડાવા હાર્દિકે અપીલ કરી છે.
હાર્દિકે જેલ મૃક્તિ કરતા અનામત 27 મુદ્દા વધુ મહત્વનુ હોવાનુ જણાવ્યુ છે. 27 મુદ્દામાં બાંધછોડ કરવા તૈયાર છે. પોતે ભાજપ વિરોધી નથી છતા સરકાર પાટીદારી વિરોધી બનશે તો તે ભાજપ વિરોધી બનેશે તેવી ચિંમકી પણ હાર્દિકે આપી છે.

હાર્દિકે પત્રમાં ચોકાવનારો આંક્ષેપ કરતા કહ્યું છે કે, ભાજપના જ મંત્રીઓ સમાધાન નથી ઇચ્છતા કે જેમને CM બનવાની લાલછાં ઉપડી છે .હાર્દિકે પાટીદારોને હાકલ કરતા કહ્યું કેજેમને પોલીસથી ડર લાગે છે તે ઘરે બેસી જાય.
આપણે ગુન્હેગાર નથી આપણો હક છે.

આવતી કાલે જેલ ભરો આંદોલન થવા જઈ રહ્યુ છે.તે શાંતી થી પુર્ણ થાય તે માટેની રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે.નીતીની પટેલ આ મુદ્દે પોતાની પ્રતીક્રીયા આપી હતી.
First published:

Tags: અનામત આંદોલન, ગુજરાત, પાટીદાર આંદોલન, રાજકારણ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन