Home /News /gujarat /

હાર્દિક આજે હાઇકોર્ટમાં હાજર રહેશે, સમર્થકોના ટોળા જામ્યા

અમદાવાદ : અરવલ્લીના તેજપુરમાંથી ગાયબ થયેલ હાર્દિક પટેલ બુધવારે નાટ્યાત્મક રીતે બહાર આવ્યો હતો. તેણે અમારા ગૃપની ન્યુઝ ચેનલ ઇટીવીને જણાવ્યું હતું કે, તેને પોલીસ જેવા લાગતા માણસોએ ઉઠાવી જઇને આખી રાત કારમાં ગોધી રાખી આંદોલન છોડી દેવા ધમકી આપી હતી. અને ચોર્ટર પણ કર્યું હતું. જો કે આજે હાર્દિકના આક્ષેપો તેમજ સરકારના જવાબ પછી હાઇકોર્ટમાં કેસની સુનાવણી થવાની છે. જેમાં હાર્દિક હાજર રહેશે. આ અગાઉ જ હાઇકોર્ટ બહાર તેના સમર્થકોના ટોળા જામ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

હાર્દિકે આંદોલનકારી અને સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જ્યારે હાર્દિકે લગાવેલા આક્ષેપોને પોલીસ અને રાજ્ય સરકારે નકાર્યા હતા. ગૃહરાજ્યમંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, પોલીસે હાર્દિકને પકડ્યો જ નથી. ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારને કાયદાકીય રીતે પાઠ ભણાવાશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર રેલી, રાજકારણ, રાજ્ય સરકાર, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन