Home /News /gujarat /

હાઈકોર્ટે હાર્દિકને પૂછ્યું,હવે પછીની સુનાવણીમાં હાજર રહેવું છે કે નહીં?

અમદાવાદઃહેબિયસ કોપર્સ મામલે હાર્દિક પટેલ હાઇકોર્ટમાં આજે હાજર રહ્યો હતો. હાઈકોર્ટે સ્થિતિ ઠાળે પાડવા મધ્યસ્થતા કરી હતી. હાઈકોર્ટે હાર્દિક પટેલના વકીલને આદેશ કરી આક્ષેપ મુદ્દે નાનું સોગંદનામું રજૂ કરી હાર્દિક પટેલે લગાવેલા આક્ષેપોની સમરી સોગંદનામામાં આપવા કહ્યું હતું. આ સમરીમાં કોઈ ભડકાઉ મુદ્દા ન દર્શાવો તેમ પણ જણાવ્યું હતું. આ કેસની વધુ સુનાવણી 8 ઓક્ટોબરે હાથ ધરાશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

સારા કાર્યક્રમમાં ભાગ લેશે તો સમાજમાં યોગ્ય સંદેશ જશે

અમદાવાદઃ હાઈકોર્ટે હાર્દિક પટેલને પૂછ્યું કે 'હવે પછીની સુનાવણીમાં હાજર રહેવું છે કે નહીં?'. જ્યારે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, 'હાર્દિક પટેલ હાજર રહે તે જરૂરી' છે. હાર્દિક પટેલના વકીલને હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે,
'હાર્દિકને બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમમાં હાજર રાખો' તેમજ 'હાર્દિકને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમમાં ભાગ લેવા સમજાવો', 'સારા કાર્યક્રમમાં હાજર રહેશે તો સમાજમાં યોગ્ય સંદેશ જશે'.

હાઇકોર્ટની હાર્દિકને ટકોરઃ મનાઇ હોવા છતાં તમે કેટલાક કાર્યક્રમો કર્યા
અમદાવાદઃ હાર્દિક પટેલને હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, 'મનાઈ હોવા છતાં તમે કેટલાક કાર્યક્રમો કર્યા', 'ભવિષ્યમાં આવુ ના થાય તેનું ધ્યાન રાખજો. જો કે હાર્દિકે મીડિયા સાથે વાત કરવી કે ન કરવી તે મુદ્દે કંઈ કહેવામાં આવ્યું ન હતું અને  હાઈકોર્ટે આ અંગે હાર્દિક પટેલ પર છોડ્યું હતુ અને કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે અંગે સૂચન કર્યું હતું.
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन