'અમે સરકારને ઘણો મોકો આપ્યો, હવે સમાધાનની કોઇ જરૂર નથી'

સુરતઃહાર્દિક પટેલને લાજપોર જેલમાંથી આજે રુટીગ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. ત્યારે પત્રકારો સમક્ષ હાર્દિકે કહ્યું હતું કે,'દૈનિક તપાસ માટે લાવ્યા છે ચિંતાનું કોઇ કારણ નથી. વધુમાં કહ્યું હતું કે,અમે સરકારને ઘણો મોકો આપ્યો, હવે સમાધાનની કોઇ જરૂર નથી.ભાજપ અને કોંગ્રેસ બેવડી નીતિ અપનાવી રહ્યાં છે.

જે પાટીદારને સહકાર આપશે તે પાર્ટી સાથે અમે રહીશું.અમે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. મોટા અગ્રણીઓ અંગે જે હકીકત છે તેને પત્રમાં જણાવી છે.
ગઇકાલે પત્રમાં હાર્દિકે કર્યા હતા પ્રહારો
-હાર્દિક પટેલના નિશાને હવે પાટીદાર આગેવાનો, સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહને હાર્દિકના સવાલ,મોદીનું સુટ કરોડોમાં લીધું પણ સમાજના શહિદોને સહાય કેમ નહીં ? -ગોંડલના અગ્રણી જંયતિ ઢોલ પર આરોપ,પાટીદાર યુવકની હત્યામાં સંડોવાયેલા વ્યક્તિના સાથી ગણાવ્યા,ગોંડલના પટેલ સમાજને ઢોલ વફાદાર નથી:હાર્દિક -વાસુદેવ પટેલને હાર્દિકે ગણાવ્યા મંત્રી નીતિન પટેલના ખાસ, વાસુદેવ પટેલ પર સરકારી લાભો લેવાનો આરોપ -સુરતના મથુર સવાણી પર સોદાબાજીનો કર્યો આરોપ,મથુર સવાણીએ સરકાર સાથે સમાજની કરી સોદાબાજી ભીમજી નાકરાણી પર હાર્દિકને કટુ ટુ સાઈઝ કરવાનો આરોપ,ભીમજીભાઈએ ટીવી ડિબેટમાં કહ્યું મારી પાંખ
હાર્દિકને કઠોર કોર્ટમાં રજૂ કરાયો ત્યારે આપ્યો લેટર
-આંદોલન ચલાવવા દિલ્હીથી ફંડ આવતું હોવાની વાતનું કર્યું ખંડન
જો દિલ્હીથી ફંડ આવતુ હોત તો 25 ઓગસ્ટે પાંચ લાખ નહીં પાંચ કરોડ પાટીદારો એકઠા થયા હોત
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર