CMને હાર્દિકનો વધુ એક પત્ર: પાટીદારોને જેલમુક્ત કરીને આગળ વધો

સુરત: અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે લાજપોર જેલમાંથી વધુ એક પત્ર સીએમ આનંદીબહેન પટેલને લખ્યો છે. તેણે સુરતના બિલ્ડરના ઘરના સરનામે પત્ર લખી આનંદીબહેન સુધી વાત પહોંચાડવા કહેવાયું છે. જેમાં પાટીદાર યુવાનોને જેલમુક્ત કરીને આગળ વધો, સમાજના હિત માટે આપની સાથે છીએ તેમ કહેવાયું છે.

પત્રમાં હાર્દિકે પટેલે સીએમને ચીમકી આપતા કહ્યું છે કે, પાટીદાર સમાજની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો 2017 માં ભાજપે સત્તા ગુમાવવાનો સમય આવશે. ગૃહ વિભાગે નિર્દોષ પાટીદાર યુવાનો પરના કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે, એ નિર્ણયને આવકારું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર