Home /News /gujarat /

હાર્દિક પટેલ દ્વારા કરાયેલા આક્ષેપોને ભીમજી નાકરાણીએ નકારી કાઢ્યા

ભરૂચ# પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી પત્ર લખી પાટીદાર સમાજના આગેવાન ભીમજી નાકરાણી પર આક્ષેપો કર્યા હતા, જે અંગે ભીમજી નાકરાણીએ ભરૂચમાં પ્રતિક્રિયા આપી હતી.

  • News18
  • Last Updated :
ભરૂચ# પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી પત્ર લખી પાટીદાર સમાજના આગેવાન ભીમજી નાકરાણી પર આક્ષેપો કર્યા હતા, જે અંગે ભીમજી નાકરાણીએ ભરૂચમાં પ્રતિક્રિયા આપી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી લખેલા પત્રમાં પાટીદાર સમાજના આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જે અંગે પાટીદાર આગેવાન ભીમજી નાકરાણીએ હાર્દિક પટેલના તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓએ હાર્દિક પટેલની પાંખો કાપી નાખો એવું નિવેદન ક્યારેય આપ્યું નથી. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન ઉંધી દિશામાં જઈ રહ્યું હોવાનો તેઓએ મત વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: આક્ષેપ, નકારી, હાર્દિક પટેલ

આગામી સમાચાર