Home /News /gujarat /

ગૃહ પ્રધાનને 10દિવસમાં રાજીનામું આપવા હાર્દિકનું અલ્ટીમેટમ

અમદાવાદઃરાજ્યમાં પાટીદારોની અમદાવાદમાં યોજાયેલી મહારેલી બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં પાટીદારો દ્વારા આક્ષેપ કરાયો હતો કે પોલીસે પાટીદારોને ઘરમાં ઘુસીને મારમાર્યો હતો અને દમન ગુજાર્યો છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃરાજ્યમાં પાટીદારોની અમદાવાદમાં યોજાયેલી મહારેલી બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં પાટીદારો દ્વારા આક્ષેપ કરાયો હતો કે પોલીસે પાટીદારોને ઘરમાં ઘુસીને મારમાર્યો હતો અને દમન ગુજાર્યો છે.

ત્યારે આજે પણ પાટીદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાટીદાર આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે ગૃહ પ્રધાન રજનીકાંત પટેલની રાજીનામાની માંગણી કરી છે. રજનીકાંત પટેલ 10 દિવસમાં રાજીનામું નહી આપે તો તેમના ઘરે વિરોધ પ્રદર્શન કરવાની હાર્દિકે ચિંમકી ઉચ્ચારી છે.

આજે મળશે કેબિનેટની બેઠક
ગાંધીનગરઃ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે અનામત આંદોલનને લઇ સમીક્ષા કરવા કેબિનેટની બેઠક મળશે. જેમાં સરકારના જવાબને લઇ ચર્ચા થશે. બેઠકમાં પીએમ મોદીના જન્મદિવસની ઊજવણીના કાર્યક્રમની ચર્ચા થશે.
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन