હાઈકોર્ટમાં હાર્દિક પહોંચ્યોઃ તમામ ચાર રસ્તે RAFના જવાનો તહેનાત
હાઈકોર્ટમાં હાર્દિક પહોંચ્યોઃ તમામ ચાર રસ્તે RAFના જવાનો તહેનાત
અમદાવાદઃ હેબિયર્સ મામલે હાઈકોર્ટ સમક્ષ હાર્દિક પટેલ આજે હાજર રહેશે. તેઓ અત્યારે તેમના ગાંધીનગર સ્થિત મિત્રના ઘરેથી ગાડીમાં અમદાવાદ રવાના થયા છે. અને વકીલ બી.એમ.માંગુકિયા પોતાની ઓફિસે પહોંચ્યા છે. હાર્દિક સાથે તેમના ચાર મિત્રો પણ હાજર છે. તેઓ પોણા અગિયાર વાગ્યે હાઇકોર્ટમાં પહોંચ્યા છે. તેમની સાથે વકીલની ટીમ પણ હાઇકોર્ટમાં પહોચી છે.

અમદાવાદઃ હેબિયર્સ મામલે હાઈકોર્ટ સમક્ષ હાર્દિક પટેલ આજે હાજર રહેશે. તેઓ અત્યારે તેમના ગાંધીનગર સ્થિત મિત્રના ઘરેથી ગાડીમાં અમદાવાદ રવાના થયા છે. અને વકીલ બી.એમ.માંગુકિયા પોતાની ઓફિસે પહોંચ્યા છે. હાર્દિક સાથે તેમના ચાર મિત્રો પણ હાજર છે. તેઓ પોણા અગિયાર વાગ્યે હાઇકોર્ટમાં પહોંચ્યા છે. તેમની સાથે વકીલની ટીમ પણ હાઇકોર્ટમાં પહોચી છે. હાઇકોર્ટમાં આજે હાર્દિકે અપહરણ થયું હોવાના આક્ષેપ મુદ્દે જવાબ રજુ કરવો પડશે.
હાર્દિક હાઇકોર્ટમાં પહોંચશે તેને લઇને સુરક્ષા પણ જડબેસલાક ગોઠવી દેવાઇ છે. હાઈકોર્ટ પાસે સોલા ભાગવતથી સોલાબ્રીજ સુધી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. ત્રણ જેટલા એસીપી અને ડીસીપી દ્વારા સમગ્ર વિસ્તારનું નિરિક્ષણ કરાઇ રહ્યું છે. તેમજ હાઈકોર્ટ પાસેના તમામ ચાર રસ્તે RAFના અને એસઆરપીના જવાનો તહેનાત કરાયા છે. 200 જેટલા પોલીસ જવાનો પણ સુરક્ષામાં તહેનાત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર