Home /News /gujarat /

હાર્દિક આક્ષેપ પુરવાર કરવા શું રજૂઆત કરે છે તેના પર સૌની નજર

અમદાવાદઃહાર્દિક પટેલ હેબિયર્સ મામલે હાઇકોર્ટમાં આજે હાજર થઇ જવાબ રજુ કરશે. હાર્દિક આક્ષેપ પુરવાર કરવા શું રજૂઆત કરશે તેના પર સૌની નજર રહેલી છે. તો હાર્દિકને લઇ હાઇકોર્ટ શું વલણ અપનાવે છે તે પણ સૌ જાણવા ઉત્સુક છે. રાજ્ય સરકાર દ્વારા પણ શું રજુઆત કરાશે તે પણ ચર્ચા્નો વિષય છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃહાર્દિક પટેલ હેબિયર્સ મામલે હાઇકોર્ટમાં આજે હાજર થઇ જવાબ રજુ કરશે. હાર્દિક આક્ષેપ પુરવાર કરવા શું રજૂઆત કરશે તેના પર સૌની નજર રહેલી છે. તો હાર્દિકને લઇ હાઇકોર્ટ શું વલણ અપનાવે છે તે પણ સૌ જાણવા ઉત્સુક છે. રાજ્ય સરકાર દ્વારા પણ શું રજુઆત કરાશે તે પણ ચર્ચા્નો વિષય છે.

પાટીદારો હાઈકોર્ટ ખાતે એકઠા ના થાય તે માટે જાહેરનામું બહાર પડાયું છે. સોલા ભાગવતથી કારગીલ ચાર રસ્તા સુધી વાહન પર પ્રતિબંધ મુકાયો છે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. જો કે હાઈકોર્ટના જસ્ટિસ,કર્મીઓ,વકીલો અને અસીલો જઈ શકશે. ટ્રાફિક પોલીસે સોલા ભાગવત-કારગીલ ચાર રસ્તા પર બેરિકેડ લગાવ્યા છે.

PAAS તરફથી અપીલ જાહેર કરવામાં આવી છે. સમાજના લોકો કાયદો અને વ્યવસ્થા પર ભરોસો રાખે અને સમાજના લોકો હાઈકોર્ટ પાસે ભેગા ન થાય.બીજી તરફ હાઇકોર્ટમાં આજે હાર્દિક પટેલની હાજરીને લઇ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવાયો છે. હાઇકોર્ટના તમામ ગેટ પાસે વજ્ર વાહન અને સીસીટીવી કેમારા ગોઠવાયા છે.

હાર્દિક પટેલ હાઇકોર્ટમાં હાજર થવાનો છે ત્યારે વહેલી સવારથી જ મીડિયાના વાહનો કવરેજ માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મીડિયાની ઓબી વાહનોને હટાવાયા હતા.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, રાજ્ય સરકાર, હાઇકોર્ટ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन