હાઇકોર્ટે હાર્દિકની ઓર્ડર રિકોલ કરવાની અરજીને ફગાવી
હાઇકોર્ટે હાર્દિકની ઓર્ડર રિકોલ કરવાની અરજીને ફગાવી
અમદાવાદઃહાઈકોર્ટે હાર્દિક પટેલને ઝટકો આપ્યો છે અને તેની અરજીને ફગાવી દીધી છે.હાઈકોર્ટે કહ્યુ છે કે તેમનો જ ઓર્ડર રિકોલ કરવાની સત્તા તેને નથી.આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યુ છે કે, હાર્દિક સામે રાજદ્રોહનો ગુન્હો બને છે તેવુ આદેશમાં ક્યાંય કહેવામાં આવ્યુ નથી.

હાર્દિક સામે ગુન્હો બને છે કે નહીં તે અંગેનો નિર્ણય તો પોલીસ તપાસ કર્યા બાદ લેશે.હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે હાલ હાર્દિક સામે કોઈ ગુન્હો બનતો નથી.હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે ક, તેમના આદેશનો દૂર ઉપયોગ કરવામાં આવે નહીં.
બીજી તરફ રાજ્ય સરકારે પણ કહ્યુ હતુ કે આદેશનો દૂર ઉપયોગ કરવાનો કોઈ સવાલ જ નથી.મહત્વનુ છે કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુન્હો દાખલ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી.જેમાં હાઈકોર્ટે વસ્ત્રાપુર પોલીસને આદેશ કર્યો હતો કે વસ્ત્રાપુર પોલીસ આક્ષેપોની ખરાઈ કરે અને તથ્ય જણાય તો આગળની કાર્યવાહી કરે.
જો ફરિયાદ નોંધવાની જરૂર ન લાગે તો પોલીસ તેના કારણો ફરિયાદીને આપે.હાઈકોર્ટના આ આદેશની સામે હાર્દિકે અરજી કરી હતી.હાર્દિકની રજૂઆત હતી કે હાઈકોર્ટ તેના ઓર્ડરને રિકોલ કરે. હાઈકોર્ટે તેમને સાંભળ્યા વગર જ આદેશ કર્યો છે. હાર્દિક સામે કોઈ પણ પ્રકારનો ગુન્હો બનતો નથી. આ અરજી સસ્તી પ્રસિદ્ધિ માટે કરવામાં આવેલી છે અને હાઈકોર્ટના આદેશનો દૂર ઉપયોગ થવાની સંભાવના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર