Home /News /gujarat /

હાઈકોર્ટે હાર્દિક અને રાજ્ય સરકારને કરી ટકોર,આરોપ પ્રત્યારોપ કરવા યોગ્ય નથી

અમદાવાદઃ હાઈકોર્ટે હાર્દિક અને રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે,આરોપ પ્રત્યારોપ કરવા યોગ્ય નથી. આ મુદ્દાને અહમનો ટકરાવ ના બનાવો.અહમનો મુદ્દો બનાવશો તો સ્થિતિ વણસશે. ઉલ્લેખનીય છે કે, આજે હેબિયર્સ કેસ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ હાઈકોર્ટે હાર્દિક અને રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે,આરોપ પ્રત્યારોપ કરવા યોગ્ય નથી. આ મુદ્દાને અહમનો ટકરાવ ના બનાવો.અહમનો મુદ્દો બનાવશો તો સ્થિતિ વણસશે. ઉલ્લેખનીય છે કે, આજે હેબિયર્સ કેસ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું હતું કે,હાર્દિકના આક્ષેપથી રાજ્ય સરકારને દુઃખ લાગે તે સમજી શકાય છે. ખોટા આરોપથી પોલીસના મનોબળને અસર થાય તે સમજી શકાય છે. બંને પક્ષ આ મુદ્દાને અહમનો ટકરાવ ના બનાવે તે જરૂરી છે. સ્થિતિ વણશે નહીં તે જોવાની જવાબદારી બંને પક્ષની છે.

હાઈકોર્ટમાં હાર્દિક પટેલના વકીલ ઠંડા પડ્યા હતા.અરજીમાં લગાવેલા આક્ષેપ સંદર્ભે કોઈ રજૂઆત કરી ન હતી. હાર્દિક પટેલના વકીલે આક્ષેપો પરત લેવાની તૈયારી દર્શાવી હતી. હાઇકોર્ટે હાર્દિક પટેલને 8 ઓક્ટોબરે સુનાવણીમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

જસ્ટિટ એમઆર શાહની કોર્ટમાં વકીલોથી ખચાખચ ભરેલી કોર્ટ વચ્ચે સુનાવણી હાથ ધરાઇ હતી. IG હસમુખ પટેલ, અરવલ્લીના SP મયુર ચાવડા, હાર્દિક પટેલના સમર્થકો પણ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन