Home /News /gujarat /દાહોદ જિ.પંચાયતમાં સામાન્ય સભા અનિશ્વિત સમય માટે મોકૂફ
દાહોદ જિ.પંચાયતમાં સામાન્ય સભા અનિશ્વિત સમય માટે મોકૂફ
દાહોદ જિલ્લા પંચાયતમાં ગઇ કાલે પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી ટાણે થયેલા તોફાન બાદ આજે બીજા દિવસે પણ સામાન્ય સભા હોબાળો થયો હતો. જેને પગલે અનિશ્વિત સમય માટે સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે. તો બીજી તરફ ચૂંટણીમાં કારમો પરાજય થતાં ગાંધીનગરમાં બેઠેલા ભાજપના આકાઓ દ્વારા આ કરાઇ રહયું હોવાનો કોંગી આગેવાનો રોષ ઠાલવી રહ્યા છે.

દાહોદ # દાહોદ જિલ્લા પંચાયતમાં ગઇ કાલે પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી ટાણે થયેલા તોફાન બાદ આજે બીજા દિવસે પણ સામાન્ય સભા હોબાળો થયો હતો. જેને પગલે અનિશ્વિત સમય માટે સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે. તો બીજી તરફ ચૂંટણીમાં કારમો પરાજય થતાં ગાંધીનગરમાં બેઠેલા ભાજપના આકાઓ દ્વારા આ કરાઇ રહયું હોવાનો કોંગી આગેવાનો રોષ ઠાલવી રહ્યા છે.
દાહોદ જિલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભામાં હોબાળો થતાં ગરમા ગરમી થઇ હતી. જેને પગલે મોકૂફ રાખવામાં આવી છે. તો આ અંગે કોંગ્રેસ મહામંત્રી લાલજીભાઇ દેસાઇએ કહ્યું હતું કે, ચૂંટણીમાં ભાજપનો પરાજય થતાં એમના પેટમાં તેલ રેડાયું છે. પ્રજાએ જ્યારે કોંગ્રેસમાં વિશ્વાસ મુક્યો છે ત્યારે ભાજપના આકાઓ આ બધુ કરાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર