Home /News /gujarat /

અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરામાં પણ મતદારો મતાધિકારથી વંચિત રહેતાં રોષ

અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરામાં પણ મતદારો મતાધિકારથી વંચિત રહેતાં રોષ

અમદાવાદ બાદ સુરત અને વડોદરામાંથી પણ મતદારોના નામ ગૂમ થયાની રાવ ઉઠવા પામી છે. મતદાન મથકે જવા છતાં મતાધિકારનો ઉપયોગ કરવા ન મળતાં મતદારોમાં ભારે રોષ પ્રસરી જવા પામ્યો છે.

અમદાવાદ બાદ સુરત અને વડોદરામાંથી પણ મતદારોના નામ ગૂમ થયાની રાવ ઉઠવા પામી છે. મતદાન મથકે જવા છતાં મતાધિકારનો ઉપયોગ કરવા ન મળતાં મતદારોમાં ભારે રોષ પ્રસરી જવા પામ્યો છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # અમદાવાદ બાદ સુરત અને વડોદરામાંથી પણ મતદારોના નામ ગૂમ થયાની રાવ ઉઠવા પામી છે. મતદાન મથકે જવા છતાં મતાધિકારનો ઉપયોગ કરવા ન મળતાં મતદારોમાં ભારે રોષ પ્રસરી જવા પામ્યો છે.

અમદાવાદના ઘાટલોડિયામાં ચાર હજાર જેટલા મતદારોના નામ ગૂમ થતાં મતાધિકારથી વંચિત રહ્યાની રાવ ઉઠતાં ભારે વિવાદ થયો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે કલેકટર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે અને ચૂંટણી પંચના આ કૃત્યને લોકશાહીના હનન ગણાવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ સંજોગોમાં વડોદરા અને સુરતમાં પણ આવી જ ઘટનાઓ સામે આવતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં પણ 3થી4 હજાર જેટલા મતદારોના નામ ગૂમ થયા છે. મતદારોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, મતદાનની સ્લીપ પણ ઘરે આવે છે. જે લઇને મતદાન કરવા ગયા હતા છતાં મતદાન કરવા દેવાયું નથી.
First published:

Tags: ગુજરાત ચૂંટણી, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, મતદાર યાદી, મહાનગરનો મહાસંગ્રામ, રોષ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन