Home /News /gujarat /ટેસ્ટમાં ડેબ્યુ કરનારા આ ક્રિકેટરની છાતી પર મા-બાપનું નામ, પાડોશીઓના કાચ તોડીને તરખાટ મચાવ્યો હતો

ટેસ્ટમાં ડેબ્યુ કરનારા આ ક્રિકેટરની છાતી પર મા-બાપનું નામ, પાડોશીઓના કાચ તોડીને તરખાટ મચાવ્યો હતો

કેએસ ભારતનું ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યુ

KS Bharat Test Debut in Nagpur: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરમાં શરુ થઈ ગઈ છે. ભારત તરફથી બે ખેલાડીઓએ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું છે. જેમાં એક નામ મિસ્ટર 360 ડિગ્રીથી પ્રખ્યાત સૂર્યકુમાર યાદવનું છે જ્યારે બીજુ નામ વિકેટકીપર અને બેટ્સમેન કેએસ ભારતનું છે. ભારતને અગાઉ ટીમમાં બેકઅપ માટે સમાવાયો હતો પરંતુ તેને રમવાની તક મળી નહોતી. જોકે, 4 વર્ષ રાહ જોયા બાદ તેણે ટીમમાં એન્ટ્રી કરી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
First published:

Tags: Cricket News in Gujarati, Sports news, ભારતીય ક્રિકેટ ટીમ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો