ઉના દલિત અત્યાચાર મામલો રાજકીય મુદ્દો બન્યો છે ત્યારે માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે. માનવ અધિકાર આયોગના ચેરમેને આ મામલે અધિકારીઓ પાસે તપાસ અહેવાલ માંગ્યો છે.
ઉના દલિત અત્યાચાર મામલો રાજકીય મુદ્દો બન્યો છે ત્યારે માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે. માનવ અધિકાર આયોગના ચેરમેને આ મામલે અધિકારીઓ પાસે તપાસ અહેવાલ માંગ્યો છે.
અમદાવાદ #ઉના દલિત અત્યાચાર મામલો રાજકીય મુદ્દો બન્યો છે ત્યારે માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે. માનવ અધિકાર આયોગના ચેરમેને આ મામલે અધિકારીઓ પાસે તપાસ અહેવાલ માંગ્યો છે.
ગૌમાંસને મામલે દલિત યુવાનોને બરહેમીથી ઢોર માર મારવાના મામલે આજે દેશભરમાં ગુજરાત ચર્ચામાં આવ્યું છે. રાષ્ટ્રીય નેતાઓ પણ અહીં પીડિત દલિત પરિવારની મુલાકાતે આવી રહ્યા છે. આ સંજોગોમાં માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે.
માનવ અધિકાર આયોગના ચેરમેન સુધીર સિંહાએ આ મામલે જિલ્લાના અધિકારીઓ પાસે સમગ્ર તપાસ અહેવાલ મંગાવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તપાસ અહેવાલ આવ્યા બાદ માનવ અધિકાર પંચ એને સરકારને સુપ્રત કરશે અને યોગ્ય જણાશે તો અલગથી તપાસની પણ માંગ કરી શકે એમ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર