તોફાનોમાં ગુજરાત આર્થિક રીતે ધોવાયું, રૂ.1700 કરોડના નુકશાનનો અંદાજ

News18 Gujarati | Web18
Updated: September 1, 2015, 10:29 AM IST
તોફાનોમાં ગુજરાત આર્થિક રીતે ધોવાયું, રૂ.1700 કરોડના નુકશાનનો અંદાજ
ગાંધીનગર : સમગ્ર ગુજરાત 25મીની સાંજ પછી એકાએક ભળકે બળ્યું હતું. અને તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં અમદાવાદ,વડોદરા,સુરત, મહેસાણા,પાલનપુર, રાજકોટ સહિત રાજ્યના દરેક મોટા શહેરોમાં સરકારી મિલકતોને ભારે નુકશાન પહોચાડાયું છે. તેમજ અનેક બસો પણ સળગાવી દેવાઇ હતી. ત્યારે એક અંદાજ મુજબ તોફાનોમાં નુકશાનીનો અંદાજ 1700 કરોડ હોવાનું મનાય છે. ખાનગી મિલકતોને પણ ભારે નુકશાન થયું છે.

  • Web18
  • Last Updated: September 1, 2015, 10:29 AM IST
  • Share this:
ગાંધીનગર : સમગ્ર ગુજરાત 25મીની સાંજ પછી એકાએક ભળકે બળ્યું હતું. અને તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં અમદાવાદ,વડોદરા,સુરત, મહેસાણા,પાલનપુર, રાજકોટ સહિત રાજ્યના દરેક મોટા શહેરોમાં સરકારી મિલકતોને ભારે નુકશાન પહોચાડાયું છે. તેમજ અનેક બસો પણ સળગાવી દેવાઇ હતી. ત્યારે એક અંદાજ મુજબ તોફાનોમાં નુકશાનીનો અંદાજ 1700 કરોડ હોવાનું મનાય છે. ખાનગી મિલકતોને પણ ભારે નુકશાન થયું છે.

જ્યારે બીજી તરફ બે દિવસ વેપાર ઉદ્યોગ પણ ઠપ થઇ ગયા હતા.રાજ્યના રીટેઇલ બજાર પણ બે દિવસ બંધ રહેતા રૂ.3500 કરોડનું નુકશાન થયું છે. તેમજ મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધને લઇને અનેક વ્યાપાર, તેમજ ઓનલાઇન એપ તેમજ કેપ જેવી નેટથી ચાલતી સુવિધાઓને અસર પહોચી હતી. અને એકમોએ ભારે નુકશાન ભોગવવું પડ્યું છે.
First published: September 1, 2015, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading