Home /News /gujarat /Gujarat Election Result 2022: ગુજરાતમાં 35 સીટ પર AAP બીજા નંબરે રહી, 121 સીટ પર ડિપોઝીટ જપ્ત થઈ ગઈ

Gujarat Election Result 2022: ગુજરાતમાં 35 સીટ પર AAP બીજા નંબરે રહી, 121 સીટ પર ડિપોઝીટ જપ્ત થઈ ગઈ

Gujarat election 2022 results

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ફાઈનલ રિઝલ્ટના આંકડા આવી ચુક્યા છે. ગુજરાતમાં ભાજપે સતત સાતમી ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે.

  અમદવાદ: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ફાઈનલ રિઝલ્ટના આંકડા આવી ચુક્યા છે. ગુજરાતમાં ભાજપે સતત સાતમી ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. ભગવા પાર્ટીએ દેશના આ પશ્ચિમી રાજ્યમાં ચૂંટણી ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવતા 182માંથી 156 સીટ જીતી લીધી છે. કોંગ્રેસ ફક્ત 17 સીટોમાં સમેટાઈ ગઈ છે અને ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના ખાતામાં ફક્ત 5 સીટો આવી છે, જ્યારે 4 સીટ પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. રાજ્યમાં સૌથી મોટી જીત બાદ 12 નવેમ્બરે બપોરે 2 કલાકે નવી સરકારનો શપથગ્રહણ સમારંભ યોજાશે. ભાજપે ફિક્સ કરી દીધું છે કે, આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હશે. તેમના શપથગ્રહણમાં પીએમ મોદી અને અમિત શાહ પણ જોડાશે.

  આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 13 ટકા મત મેળવ્યા


  આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5 સીટ જીત છે અને 13 ટકા મત પ્રાપ્ત કર્યા છે. તેમનું આ પ્રદર્શન તેમના દ્વારા કરેલા જોરદાર ચૂંટણી પ્રચાર અને તેના દાવાથી બિલ્કુલ ઉલટ છે.જો કે, તેમના માટે રાષ્ટ્રીય પાર્ટી બનવાનો મોકો મળી ગયો છે. અભિયાન દરમિયાન પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપે પડકાર ફેંક્યો હતો. ગુજરાત ચૂંટણીમાં સામે આવ્યું છે કે, પાર્ટી વિપક્ષના મતોમાં ભાગલા પાડવા અને ઐતિહાસિક જીત અપાવવામાં સફળ રહી. જો કે, પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પોતાની પાર્ટીના પ્રદર્શનથી ભાજપના ગઢ ગુજરાતમાં શાનદાર પ્રવેશ કર્યો છે.

  આમ આદમી પાર્ટીએ 181 ઉમેદવારોમાંથી 126 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ


  આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મળેલા 50 ટકાથી વધારે વોટ, તેમના દ્વારા લડવામાં આવેલી 181 સીટોમાંથી 38 (21 ટકા) છે.આમ આદમી પાર્ટીએ 181 ઉમેદવારોમાંથી 126 એવા રહ્યા જેમને પોતાના ડિપોઝીટ ખોઈ દીધી છે. (1/6થી ઓછા અથવા 16.66 ટકા વોટ પ્રાપ્ત કર્યા, કુલ પ્રાપ્ત મતના 69.6 ટકા છે.) આપની પાસે એક સીટ: ડેડિયાપાડા 149 પર 50 ટકાથી વધારે વોટ શેર રહ્યા છે.

  આમ આદમી પાર્ટી ગુજરાતમાં 35 સીટો પર બીજા નંબરે રહી


  આમ આદમી પાર્ટી ગુજરાતમાં 35 સીટો પર બીજા નંબરે રહી છે. આપે 2022માં જે પાંચ સીટ જીતી છે, તેમાંથી 2 સીટો પર 2017માં ભાજપ, 2 પર કોંગ્રેસ અને 1 પર બીટીપીનો કબ્જો હતો. જે 39 સીટ પર કોંગ્રેસ હારી, તેમાંથી આપની જીતના અંતરથી વધારે મળ્યા.

  જોઈ લો કોણ ક્યાંથી જીત્યું:


  વિધાનસભા સીટ નંબરવિધાનસભા સીટભાજપકોંગ્રેસઆપજીતેલા ઉમેદવાર
  1અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજામામદ જતવસંત ખેતાણીપ્રદ્યુમનસિંહ જાડેજા
  2માંડવી (કચ્છ)અનિરુદ્ધ દવેરાજેન્દ્રસિંહ જાડેજાકૈલાસ ગઢવીઅનિરુદ્ધ દવે
  3ભુજકેશુભાઈ પટેલઅરજણ ભુડિયારાજેશ પિંડોરિયાકેશુભાઈ પટેલ
  4અંજારત્રિકમ છાંગારમેશ ડાંગરઅરજણ રબારીત્રિકમ છાંગા
  5ગાંધીધામમાલતી મહેશ્વરીભરત સોલંકીબુધાભાઈ મહેશ્વરીમાલતી મહેશ્વરી
  6રાપરવિરેન્દ્રસિંહ જાડેજાભચુભાઈ આરેઠિયાઅંબાભાઈ પટેલવિરેન્દ્રસિંહ જાડેજા
  7વાવસ્વરૂપજી ઠાકોરગેનીબેન ઠાકોરડૉ.ભેમાજી પટેલગેનીબેન ઠાકોર
  8થરાદશંકર ચૌધરીગુલાબસિંહ રાજપૂતવિરચંદ ચાવડાશંકર ચૌધરી
  9ધાનેરાભગવાનજી ચૌધરીનથાભાઈ પટેલસુરેશ દેવડામાવજી દેસાઈ (અપક્ષ)
  10દાંતાલાતુભાઈ પારઘીકાંતિભાઈ ખરાડીમહેન્દ્ર બુંબડિયાકાંતિભાઈ ખરાડી
  11વડગામમણિભાઈ વાઘેલાજિજ્ઞેશ મેવાણીદલપત ભાટિયાજિજ્ઞેશ મેવાણી
  12પાલનપુરઅનિકેત ઠાકરમહેશ પટેલરમેશ નાભાણીઅનિકેત ઠાકર
  13ડીસાપ્રવીણ માળીસંજય રબારીડૉ.રમેશ પટેલપ્રવીણ માળી
  14દિયોદરકેશાજી ચૌહાણશિવાભાઈ ભૂરિયાભેમાભાઈ ચૌધરીકેશાજી ચૌહાણ
  15કાંકરેજકીર્તિસિંહ વાઘેલાઅમૃત ઠાકોરમુકેશ ઠાકોરઅમૃત ઠાકોર
  16રાધનપુરલવિંગજી ઠાકોરરઘુ દેસાઈલાલજી ઠાકોરલવિંગજી ઠાકોર
  17ચાણસ્માદિલીપ ઠાકોરદિનેશ ઠાકોરવિષ્ણુભાઈ પટેલદિનેશ ઠાકોર
  18પાટણરાજુલ દેસાઈડૉ.કિરીટ પટેલલાલેશ ઠક્કરડૉ.કિરીટ પટેલ
  19સિદ્ધપુરબળવંતસિંહ રાજપૂતચંદનજી ઠાકોરમુહેન્દ્ર રાજપૂતબળવંતસિંહ રાજપૂત
  20ખેરાલુસરદારસિંહ ચૌધરીમુકેશ દેસાઈદિનેશ ઠાકોરસરદારસિંહ ચૌધરી
  21ઊંઝાકિરીટ પટેલઅરવિંદ પટેલઉર્વીશ પટેલકિરીટ પટેલ
  22વિસનગરઋષિકેશ પટેલકિરીટ પટેલજયંતીલાલ પટેલઋષિકેશ પટેલ
  23બેચરાજીસુખાજી ઠાકોરભોપાજી ઠાકોરસાગર રબારીસુખાજી ઠાકોર
  24કડીકરસન સોલંકીપ્રવીણ પરમારએચ.કે.ડાભીકરસન સોલંકી
  25મહેસાણામુકેશ પટેલપી.કે.પટેલભગત પટેલમુકેશ પટેલ
  26વિજાપુરરમણ પટેલડૉ.સી.જે.ચાવડાચિરાગ પટેલડૉ.સી.જે.ચાવડા
  27હિંમતનગરવી.ડી.ઝાલાકમલેશ પટેલનીર્મલસિંહ પરમારવી.ડી.ઝાલા
  28ઇડરરમણલાલ વોરારમેશ સોલંકીજયંતી પરનામીરમણલાલ વોરા
  29ખેડબ્રહ્માઅશ્વિન કોટવાલડૉ.તુષાર ચૌધરીબિપીન ગામેતીડૉ.તુષાર ચૌધરી
  33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારબેચરસિંહ રાઠોડઅલ્પેશ પટેલગજેન્દ્રસિંહ પરમાર
  30ભિલોડાપી.સી.બરંડારાજેન્દ્ર પારઘીરુપસિંહ ભગોરાપી.સી.બરંડા
  31મોડાસાભીખુસિંહ પરમારરાજેન્દ્રસિંહ ઠાકોરરાજેન્દ્રસિંહ પરમારભીખુસિંહ પરમાર
  32બાયડભીખીબેન પરમારમહેન્દ્રસિંહ વાઘેલાચુન્નીભાઈ પટેલધવલસિંહ ઝાલા
  34દહેગામબલરાજસિંહ ચૌહાણવખતસિંહ ચૌહાણસુહાગ પંચાલબલરાજસિંહ ચૌહાણ
  35ગાંધીનગર દક્ષિણઅલ્પેશ ઠાકોરડૉ.હિમાંશુ પટેલદોલત પટેલઅલ્પેશ ઠાકોર
  36ગાંધીનગર ઉત્તરરીટાબેન પટેલવિરેન્દ્રસિંહ વાઘેલામુકેશ પટેલરીટાબેન પટેલ
  37માણસાજયંતી પટેલબાબુસિંહ ઠાકોરભાસ્કર પટેલજયંતી પટેલ
  38કલોલબકાજી ઠાકોરબળદેવજી ઠાકોરકાંતિજી ઠાકોરબકાજી ઠાકોર
  39વિરમગામહાર્દિક પટેલલાખાભાઈ ભરવાડકુવરજી ઠાકોરહાર્દિક પટેલ
  40સાણંદકનુ પટેલરમેશ પટેલકુલદીપસિંહ વાઘેલાકનુ પટેલ
  41ઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલડૉ.અમીબેન યાજ્ઞિકવિજય પટેલભૂપેન્દ્ર પટેલ
  42વેજલપુરઅમિત ઠાકરરાજેન્દ્ર પટેલકલ્પેશ પટેલ ભોલાભાઈઅમિત ઠાકર
  43વટવાબાબુસિંહ જાદવબલવંત ગઢવીબિપીન પટેલબાબુસિંહ જાદવ
  44એલિસબ્રિજઅમિત શાહભીખુ દવેપારસ શાહઅમિત શાહ
  45નારણપુરાજિતેન્દ્ર પટેલસોનલ પટેલપંકજ પટેલજિતેન્દ્ર પટેલ
  46નિકોલજગદીશ વિશ્વકર્મારણજીત બારડઅશોક ગજેરાજગદીશ વિશ્વકર્મા
  47નરોડાપાયલબેન કુકરાણીઓમપ્રકાશ તિવારીપાયલબેન કુકરાણી
  48ઠક્કરબાપા નગરકંચનબેન રાદડિયાવિજયકુમાર બ્રહ્મભટ્ટસંજય મોરીકંચનબેન રાદડિયા
  49બાપુનગરદિનેશ કુશવાહહિંમતસિંહ પટેલરાજેશ દિક્ષિતદિનેશ કુશવાહ
  50અમરાઇવાડીહસમુખ પટેલધર્મેન્દ્ર પટેલવિજય ગુપ્તાહસમુખ પટેલ
  51દરિયાપુરકૌશિક જૈનગ્યાસુદ્દીન શેખતાજમોહમ્મદ કુરેશીકૌશિક જૈન
  52જમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટઈમરાન ખેડાવાલાહારૂન નાગોરીઈમરાન ખેડાવાલા
  53મણિનગરઅમૂલ ભટ્ટસી.એમ.રાજપૂતવિપુલ પટેલઅમૂલ ભટ્ટ
  54દાણીલીમડાનરેશ વ્યાસશૈલેષ પરમારદિનેશ કાપડિયાશૈલેષ પરમાર
  55સાબરમતીહર્ષદ પટેલદિનેશ મહિડાજશવંત ઠાકોરહર્ષદ પટેલ
  56અસારવાદર્શનાબેન વાઘેલાવિપુલ પરમારજે.જે. મેવાડાદર્શનાબેન વાઘેલા
  57દસક્રોઇબાબુભાઈ પટેલઉમેદી ઝાલાકિરણ પટેલબાબુભાઈ પટેલ
  58ધોળકાકિરીટસિંહ ડાભીઅશ્વિન રાઠોડજત્તુબા ગોલકિરીટસિંહ ડાભી
  59ધંધુકાકાળુભાઈ ડાભીહરપાલસિંહ ચુડાસમાકેપ્ટન ચંદુભાઈ બામરોલિયાકાળુભાઈ ડાભી
  60દસાડાપરસોત્તમ પરમારનૌશાદ સોલંકીઅરવિંદ સોલંકીપરસોત્તમ પરમાર
  61લીંબડીકિરીટસિંહ રાણાકલ્પના ધોરિયામયુર સાકરિયાકિરીટસિંહ રાણા
  62વઢવાણજગદીશ મકવાણાતરૂણ ગઢવીબજરંગ હિતેન્દ્ર પટેલજગદીશ મકવાણા
  63ચોટીલાશામજી ચૌહાણઋત્વિક મકવાણારાજુ કરપડાશામજી ચૌહાણ
  64ધ્રાંગધ્રાપ્રકાશ વરમોરાછત્રસિંહ ગુંજારિયાવાઘજી કૈલાપ્રકાશ વરમોરા
  65મોરબીકાંતિ અમૃતિયાજયંતી પટેલપંકજ રાણસરિયાકાંતિ અમૃતિયા
  66ટંકારાદુર્લભજી દેથરિયાલલિત કગથરાસંજય ભટાસણાદુર્લભજી દેથરિયા
  67વાંકાનેરજીતુ સોમાણીમહમદ પીરઝાદાવિક્રમ સોરાણીજીતુ સોમાણી
  68રાજકોટ પૂર્વઉદય કાનગડઈન્દ્રનીલ રાજ્યગુરૂરાહુલ ભુવાઉદય કાનગડ
  69રાજકોટ પશ્ચિમડો. દર્શિતા શાહમનસુખ કાલરિયાદિનેશ જોષીડો. દર્શિતા શાહ
  70રાજકોટ દક્ષિણરમેશ ટિલાળાહિતેષ વોરાશિવલાલ બારસિયારમેશ ટિલાળા
  71રાજકોટ ગ્રામ્યભાનુબેન બાબરિયાસુરેશ બથવારવશરામ સાગઠિયાભાનુબેન બાબરિયા
  72જસદણકુંવરજી બાવળિયાભોળાભાઈ ગોહિલતેજસ ગાજીપરાકુંવરજી બાવળિયા
  73ગોંડલગીતાબા જાડેજાયતિશ દેસાઈનિમિષા ખૂંટગીતાબા જાડેજા
  74જેતપુરજયેશ રાદડિયાદીપક વેકરિયારોહિત ભુવાજયેશ રાદડિયા
  75ધોરાજીડૉ.મહેન્દ્ર પાડલિયાલલિત વસોયાવિપુલ સખિયાડૉ.મહેન્દ્ર પાડલિયા
  76કાલાવડમેઘજી ચાવડાપ્રવીણ મુસડિયાડૉ.જિજ્ઞેશ સોલંકીમેઘજી ચાવડા
  77જામનગર ગ્રામ્યરાઘવજી પટેલજીવણ કુંભરવડિયાપ્રકાશ દોંગારાઘવજી પટેલ
  78જામનગર ઉત્તરરિવાબા જાડેજાબિપેન્દ્રસિંહ જાડેજાકરશન કરમુરરિવાબા જાડેજા
  79જામનગર દક્ષિણદિવ્યેશ અકબરીમનોજ કથીરિયાવિશાલ ત્યાગીદિવ્યેશ અકબરી
  80જામજોધપુરચિમન સાપરિયાચિરાગ કાલરિયાહેમંત આહીરહેમંત આહીર
  81ખંભાળિયામુળુભાઈ બેરાવિક્રમ માડમઈસુદાન ગઢવીમુળુભાઈ બેરા
  82દ્વારકાપબુભા માણેકમુળુભાઈ કંડોરિયાલખમણ નકુમપબુભા માણેક
  83પોરબંદરબાબુ બોખરીયાઅર્જૂન મોઢવાડિયાજીવન જુંગીઅર્જૂન મોઢવાડિયા
  84કુતિયાણાઢેલીબેન ઓડેદરાનાથા ઓડેદરાભીમભાઈ મકવાણાકાંધલ જાડેજા (સપા)
  85માણાવદરજવાહર ચાવડાઅરવિંદ લાડાણીકરસનબાપુ ભાદરકાઅરવિંદ લાડાણી
  86જૂનાગઢસંજય કોરડિયાભીખાભાઈ જોષીચેતન ગજેરાસંજય કોરડિયા
  87વિસાવદરહર્ષદ રીબડિયાકરશન વાડદોરિયાભુપેન્દ્ર ભાયાણીભુપેન્દ્ર ભાયાણી
  88કેશોદદેવાભાઈ માલમહિરાભાઈ જોટવારામજી ચુડાસમાદેવાભાઈ માલમ
  89માંગરોળભગવાન કરગટિયાબાબુભાઈ વાજાપીયૂષ પરમારભગવાન કરગટિયા
  90સોમનાથમાનસિંગ પરમારવિમલ ચુડાસમાજગમાલ વાળાવિમલ ચુડાસમા
  91તાલાલાભગવાનભાઈ બારડમાનસિંગ ડોડિયાદેવેન્દ્ર સોલંકીભગવાનભાઈ બારડ
  92કોડીનારપ્રદ્યુમન વાજામહેશ મકવાણાવાલજી મકવાણાપ્રદ્યુમન વાજા
  93ઉનાકાળુ રાઠોડપૂંજાભાઈ વંશસેજલબેન ખૂંટકાળુ રાઠોડ
  94ધારીજે.વી કાકડીયાડૉ.કિર્તી બોરીસાગરકાંતિ સતાસિયાજે.વી કાકડીયા
  95અમરેલીકૌશિક વેકરીયાપરેશ ધાનાણીરવિ ધાનાણીકૌશિક વેકરીયા
  96લાઠીજનક તળાવિયાવિરજી ઠુમ્મરજયસુખ દેત્રોજાજનક તળાવિયા
  97સાવરકુંડલામહેશ કસવાલાપ્રતાપ દુધાતભરત નાકરાણીમહેશ કસવાલા
  98રાજુલાહિરા સોલંકીઅંબરિષ ડેરભરત બલદાણિયાહિરા સોલંકી
  99મહુવાશિવા ગોહિલકનુ કલસરિયાઅશોક જોળિયાશિવા ગોહિલ
  100તળાજાગૌતમ ચૌહાણકનુભાઈ બારૈયાલાલુબેન ચૌહાણગૌતમ ચૌહાણ
  101ગારિયાધારકેશુભાઈ નાકરાણીદિવ્યેશ ચાવડાસુધીર વાઘાણીસુધીર વાઘાણી
  102પાલિતાણાભીખાભાઈ બારૈયાપ્રવીણ રાઠોડડૉ.જીણાભાઈ ખેનીભીખાભાઈ બારૈયા
  103ભાવનગર ગ્રામ્યપરસોત્તમ સોલંકીરેવતસિંહ ગોહિલખુમાનસિંહ ગોહિલપરસોત્તમ સોલંકી
  104ભાવનગર પૂર્વસેજલ પંડ્યાબળદેવ સોલંકીહમીર રાઠોડસેજલ પંડ્યા
  105ભાવનગર પશ્ચિમજીતુ વાઘાણીકિશોરસિંહ ગોહિલરાજુ સોલંકીજીતુ વાઘાણી
  106ગઢડાશંભુપ્રસાદ ટુંડિયાજગદીશ ચાવડારમેશ પરમારશંભુપ્રસાદ ટુંડિયા
  107બોટાદઘનશ્યામ વિરાણીમનહર પટેલઉમેશ મકવાણાઉમેશ મકવાણા
  108ખંભાતમહેશ રાવલચિરાગ પટેલઅર્જૂન ગોહિલચિરાગ પટેલ
  109બોરસદરમણ સોલંકીરાજેન્દ્રસિંહ પરમારમનિષ પટેલરમણ સોલંકી
  110આંકલાવગુલાબસિંહ પઢિયારઅમિત ચાવડાગજેન્દ્રસિંહઅમિત ચાવડા
  111ઉમરેઠગોવિંદ પરમારઅમરિશભાઈ પટેલગોવિંદ પરમાર
  112આણંદયોગેશભાઈ પટેલકાંતિ સોઢાપરમારગિરીશ શાંદિલ્યયોગેશભાઈ પટેલ
  113પેટલાદકમલેશ પટેલડૉ.પ્રકાશ પરમારઅર્જૂન ભરવાડકમલેશ પટેલ
  114સોજિત્રાવિપુલ પટેલપૂનમભાઈ પરમારમનુભાઈ ઠાકોરવિપુલ પટેલ
  115માતરકલ્પેશ પરમારસંજય પટેલલાલજી પરમારકલ્પેશ પરમાર
  116નડીયાદપંકજ દેસાઈધ્રુવલ પટેલહર્ષદ વાઘેલાપંકજ દેસાઈ
  117મહેમદાવાદઅર્જૂનસિંહ ચૌહાણજુવાનસિંહ ચૌહાણપ્રમોદ ચૌહાણઅર્જૂનસિંહ ચૌહાણ
  118મહુધાસંજય મહિડાઈન્દ્રજીતસિંહ પરમારરવજી વાઘેલાસંજય મહિડા
  119ઠાસરાયોગેન્દ્રસિંહ પરમારકાંતિભાઈ પરમારનટવરસિંહ રાઠોડયોગેન્દ્રસિંહ પરમાર
  120કપડવંજરાજેશકુમાર ઝાલાકાળાભાઈ ડાભીમનુભાઈ પટેલરાજેશકુમાર ઝાલા
  121બાલાસિનોરમાનસિંહ ચૌહાણઅજીતસિંહ ચૌહાણઉદયસિંહ ચૌહાણમાનસિંહ ચૌહાણ
  122લુણાવાડાજિજ્ઞેશ સેવકગુલાબસિંહ ચૌહાણનટવરસિંહ સોલંકીગુલાબસિંહ ચૌહાણ
  123સંતરામપુરકુબેર ડિંડોરગેંદાલભાઈ ડામોરપર્વત વાગોડીયા ફૌજીકુબેર ડિંડોર
  124શેહરાજેઠાભાઈ ભરવાડખાટુભાઈ પગીતખતસિંગ સોલંકીજેઠાભાઈ ભરવાડ
  125મોરવા હડફનિમિષાબેન સુથારસ્નેહલતા ખાંટબનાભાઈ દામોરનિમિષાબેન સુથાર
  126ગોધરાસી.કે.રાઉલજીરશ્મિતાબેન ચૌહાણરાજેશ પટેલસી.કે.રાઉલજી
  127કાલોલફતેસિંહ ચૌહાણપ્રભાતસિંહ ચૌહાણદિનેશ બારિયાફતેસિંહ ચૌહાણ
  128હાલોલજયદ્રથસિંહ પરમારઅનિશ બારિયાભરત રાઠવાજયદ્રથસિંહ પરમાર
  129ફતેપુરારમેશ કટારારઘુ મછારગોવિંદ પરમારરમેશ કટારા
  130ઝાલોદમહેશ ભૂરિયામિતેષ ગરાસિયાઅનિલ ગરાસિયામહેશ ભૂરિયા
  131લીમખેડાશૈલેષ ભાભોરરમેશ ગૌંદીયાનરેશ બારિયાશૈલેષ ભાભોર
  132દાહોદકનૈયાલાલ કિશોરીહર્ષદ નિનામાપ્રો. દિનેશ મુનીયાકનૈયાલાલ કિશોરી
  133ગરબાડામહેન્દ્ર ભાભોરચંદ્રિકાબેન બારૈયાશૈલેષ ભાભોરમહેન્દ્ર ભાભોર
  134દેવગઢબારિયાબચુભાઈ ખાબડભરત વાખલાબચુભાઈ ખાબડ
  135સાવલીકેતન ઈનામદારકુલદીપસિંહ રાઉલજીવિજય ચાવડાકેતન ઈનામદાર
  136વાઘોડિયાઅશ્વિન પટેલસત્યજીતસિંહ ગાયકવાડગૌતમ રાજપૂતધર્મેન્દ્રસિંહ વાઘેલા (અપક્ષ)
  140ડભોઈશૈલેષ સોટ્ટાબાલકૃષ્ણ પટેલઅજીત ઠાકોરશૈલેષ સોટ્ટા
  141વડોદરા શહેરમનીષાબેન વકીલગુણવંત પરમારજીગર સોલંકીમનીષાબેન વકીલ
  142સયાજીગંજકેયૂર રોકડિયાઅમીબેન રાવતસ્વેજલ વ્યાસકેયૂર રોકડિયા
  143અકોટાચૈતન્ય દેસાઈઋત્વિજ જોષીશશાંક ખરેચૈતન્ય દેસાઈ
  144રાવપુરાબાલકૃષ્ણ શુક્લાસંજય પટેલહિરેન શિરકેબાલકૃષ્ણ શુક્લા
  145માંજલપુરયોગેશ પટેલડૉ.તસવીન સિંહવિનય ચવાણયોગેશ પટેલ
  146પાદરાચૈતન્યસિંહ ઝાલાજસપાલસિંહ પઢિયારસંદીપસિંહ રાજચૈતન્યસિંહ ઝાલા
  147કરજણઅક્ષય પટેલપ્રિતેશ પટેલપરેશ પટેલઅક્ષય પટેલ
  137છોટાઉદેપુરરાજેન્દ્રસિંહ રાઠવાસંગ્રામસિંહ રાઠવાઅર્જૂન રાઠવારાજેન્દ્રસિંહ રાઠવા
  138જેતપુર પાવીજયંતી રાઠવાસુખરામ રાઠવારાધિકા રાઠવાજયંતી રાઠવા
  139સંખેડાઅભેસિંહ તડવીધીરુભાઈ ભીલરંજન તડવીઅભેસિંહ તડવી
  148નાંદોદડૉ. દર્શના દેશમુખહરેશ વસાવાડૉ.પ્રફુલ વસાવાડૉ. દર્શના દેશમુખ
  149ડેડીયાપાડાહિતેષ વસાવાજેરમાબેન વસાવાચૈતર વસાવાચૈતર વસાવા
  150જંબુસરડી. કે સ્વામીસંજય સોલંકીસાજીદ રેહાનડી. કે સ્વામી
  151વાગરાઅરુણસિંહ રાણાસુલેમાન પટેલજયેન્દ્રસિંહ રાજઅરુણસિંહ રાણા
  152ઝગડિયારિતેશ વસાવાફતેસિંગ વસાવાઉર્મિલા ભગતરિતેશ વસાવા
  153ભરૂચરમેશ મિસ્ત્રીજયકાંત પટેલમનહર પરમારરમેશ મિસ્ત્રી
  154અંકલેશ્વરઇશ્વરસિંહ પટેલવિજયસિંહ પટેલઅંકુર પટેલઇશ્વરસિંહ પટેલ
  155ઓલપાડમુકેશ પટેલદર્શન નાયકધાર્મિક માલવિયામુકેશ પટેલ
  156માંગરોળગણપત વસાવાઅનિલ ચૌધરીસ્નેહલ વસાવાગણપત વસાવા
  157માંડવીકુંવરજી હળપતિઆનંદભાઈ ચૌધરીસયનાબેન ગામિતકુંવરજી હળપતિ
  158કામરેજપ્રફુલ પાનશેરિયાનિલેશ કુંભાણીરામ ધડુકપ્રફુલ પાનશેરિયા
  159સુરત પૂર્વઅરવિંદ રાણાઅસલમ સાયકલવાલાઅરવિંદ રાણા
  160સુરત ઉત્તરકાંતિ બલરઅશોક અધેવાડામહેદ્ર નાવડિયાકાંતિ બલર
  161વરાછા રોડકુમાર કાનાણીપ્રફુલ તોગડિયાઅલ્પેશ કથીરિયાકુમાર કાનાણી
  162કરંજપ્રવીણ ઘોઘારીભારતી પટેલમનોજ સોરઠિયાપ્રવીણ ઘોઘારી
  163લિંબાયતસંગીતા પાટીલગોપાલ પાટીલપંકજ તાયડેસંગીતા પાટીલ
  164ઉધનામનુ પટેલધનસુખ રાજપૂતમહેન્દ્ર પાટીલમનુ પટેલ
  165મજૂરાહર્ષ સંઘવીબલવંત જૈનપીવીએસ શર્માહર્ષ સંઘવી
  166કતારગામવિનુ મોરડિયાકલ્પેશ વરિયાગોપાલ ઈટાલિયાવિનુ મોરડિયા
  167સુરત પશ્ચિમપુર્ણેશ મોદીસંજય પટવામોક્ષેશ સંઘવીપુર્ણેશ મોદી
  168ચોર્યાસીસંદીપ દેસાઈકાંતિલાલ પટેલપ્રકાશ કોન્ટ્રાક્ટરસંદીપ દેસાઈ
  169બારડોલીઇશ્વર પરમારપન્નાબેન પટેલરાજેન્દ્ર સોલંકીઇશ્વર પરમાર
  170મહુવામોહન ઢોડિયાહેમાંગિની ગરાસિયાકુંજન પટેલ ઢોડિયામોહન ઢોડિયા
  171વ્યારામોહન કોંકણીપુનાભાઈ ગામિતબિપીનચંદ્ર ચૌધરીમોહન કોંકણી
  172નિઝરજયરામ ગામિતસુનિલ ગામિતઅરવિંદ ગામિતજયરામ ગામિત
  173ડાંગવિજય પટેલમુકેશ પટેલસુનિલ ગામિતવિજય પટેલ
  174જલાલપોરઆર.સી. પટેલરણજીત પંચાલપ્રદીપકુમાર મિશ્રાઆર.સી. પટેલ
  175નવસારીરાકેશ દેસાઈદીપક બારોટઉપેશ પટેલરાકેશ દેસાઈ
  176ગણદેવીનરેશ પટેલઅશોક પટેલપંકજ પટેલનરેશ પટેલ
  177વાંસદાપીયૂષ પટેલઅનંત પટેલપંકજ પટેલઅનંત પટેલ
  178ધરમપુરઅરવિંદ પટેલકિશન પટેલકમલેશ પટેલઅરવિંદ પટેલ
  179વલસાડભરત પટેલકમલકુમાર પટેલરાજુ પટેલભરત પટેલ
  180પારડીકનુ દેસાઈજયશ્રી પટેલકેતન પટેલકનુ દેસાઈ
  181કપરાડાજીતુ ચૌધરીવસંત પટેલજયેન્દ્ર ગાવિતજીતુ ચૌધરી
  182ઉમરગામરમણલાલ પાટકરનરેશ વળવીઅશોક પટેલરમણલાલ પાટકર
  Published by:Pravin Makwana
  First published:

  Tags: AAP Gujarat

  विज्ञापन
  विज्ञापन