અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા

અમદાવાદઃ સમગ્ર ઉત્તર ભારતની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. એસજી હાઇવે પર ઇસ્કોન ચારરસ્તા અને વોડાફોન હાઉસમાંથી ભૂકંપને લીધે લોકો રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદમાં ઊંચી બિલ્ડીગો ભૂકંપનો આંચકો આવતા જ ધ્રુજવા લાગી હતી. જેથી લોકોને જાણ થતા જ ફફડાટ વ્યાપ્યો હતો અને બિલ્ડીગો ખાલી કરી નીચે આવી ગયા હતા. ગુજરાતમાં ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી હતી. જેને લીધે નુકશાનીની વિગત હાલ બહાર આવી નથી.

વડોદરામાં પણ સયાજીગંજ, ફતેહગંજ, કારેલીબાગ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ભૂકંપને લીધે સચિવાલયમાં અધિકારીઓ-કર્મચારીઓ ફટાફટ નીચે ઉતરી ગયા હતા. સચિવાલયની બહાર લોકોનાં ટોળાં જામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી-NCR તેમજ હિમાચલ, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, શ્રીનગર, યુપી, બિહાર, પ.બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ઉત્તર ભારતમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 નોંધાઈ છે. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે જેની તીવ્રતા 8.1 નોંધાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર