Home /News /gujarat /કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળશે ગુજરાતના નેતાઓનું પ્રતિનિધિ મંડળ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળશે ગુજરાતના નેતાઓનું પ્રતિનિધિ મંડળ

અમદાવાદ# કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ગુજરાતના જિલ્લા પંચયાતના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મુલાકાત કરશે. આગામી 11 જાન્યુઆરીના રોજ બપોરના બે કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત છ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાઓનો સાથે મુલાકાત કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ# કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ગુજરાતના જિલ્લા પંચયાતના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મુલાકાત કરશે. આગામી 11 જાન્યુઆરીના રોજ બપોરના બે કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત છ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાઓનો સાથે મુલાકાત કરશે.

સ્થાનિક સ્વરાજનની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં મળેલી જીત બાદ પ્રથમ વખત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે સીધી મુલાકાત કરશે. જેના પગલે 23 જિલ્લા પંચાયતના પ્રમુખ 20 જિલ્લા પંચયાતના ઉપપ્રમુખ સહિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ દિલ્હી જશે. આ સાથે કોંગ્રેસના સંગઠન મહામંત્રી સહિતિ 80 લોકોનું પ્રતિનિધિ મંડળ સોનિયા ગાંધીને ગુજરાતના વિજય બાદ પ્રથમ વખત મળશે.
First published:

Tags: અધ્યક્ષ, કોંગ્રેસ, ગુજરાત, દિલ્હી`, નેતાઓ, મુલાકાત, સોનિયા ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन