Home /News /gujarat /ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાના પિતાનું નિધન

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાના પિતાનું નિધન

સુરત# ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઇ વસાવાના પિતાનું સુરતના મહવીર હોસ્પિટલ ખાતે 95 વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના વતન માંગરોળના વાડી ખાતે શોકનો માહોલ છે.

સુરત# ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઇ વસાવાના પિતાનું સુરતના મહવીર હોસ્પિટલ ખાતે 95 વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના વતન માંગરોળના વાડી ખાતે શોકનો માહોલ છે.

  • News18
  • Last Updated :
સુરત# ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઇ વસાવાના પિતાનું સુરતના મહવીર હોસ્પિટલ ખાતે 95 વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના વતન માંગરોળના વાડી ખાતે શોકનો માહોલ છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઇ વસાવાના પિતા વેસ્તાભાઇ નરસાભાઇ વસાવા ઉંમરની શારીરિક અસ્વસ્થતાના પગલે તબિયત લથડતા એક મહિના અગાઉ સુરતની મહવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમનું આજે વેહલી સવારે નિધન થવા પામ્યું હતુ.

તેમનો પાર્થિવ દેહ તેમના મૂળ વતન ઉમરપાડાના વાડી ગામે દર્શન અર્થે રાખવામાં આવ્યો છે. જ્યાં તેમની બપોરે ત્રણ કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અધ્યક્ષ ગણપત વસાવાના પિતાના અવસાનના પગલે વાડી ગામ તેમજ ભાજપમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
First published:

Tags: અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા, નિધન, પિતા, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन