Home /News /gujarat /GUJARAT ELECTION RESULTS: જગદીશ ઠાકોરે કહ્યું 'અમારી ધારણા કરતાં પરિણામો અલગ', ભાજપને આપ્યા "અભિનંદન"

GUJARAT ELECTION RESULTS: જગદીશ ઠાકોરે કહ્યું 'અમારી ધારણા કરતાં પરિણામો અલગ', ભાજપને આપ્યા "અભિનંદન"

જગદીશ ઠાકોર (ફાઇલ ફોટો)

Gujarat Election Result 2022 Live:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર તો જાણે બુલડોઝર ફેરવી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં ભાજપને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Gujarat Election Result 2022 Live:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર તો જાણે બુલડોઝર ફેરવી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં કોંગ્રેસ (Congress) પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે  (Jagdish Thakor ) મીડિયા સાથે વાત કરતાં ભાજપને અભિનંદન પાઠવ્યા હતા.

    કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 'કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ સાથે ચૂંટણીનાં મેદાને ઉતરી હતી અને તે પ્રમાણે ઉમેદવારોની પસંદગી અને તમામ તૈયારીઓ કરી હતી. પરંતુ પક્ષની ગણતરી અને ધારણા પ્રમાણે જોઈએ તેવું પરિણામ આવ્યું નથી. આ બાદમાં ભાજપને પ્રચંડ ભવ્ય વિજય માટે થઈને અભિનંદન પાઠવ્યા હતા.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Assembly Election 2022, Gujarat Elections, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन