Home /News /gujarat /Gujarat Assembly Election: જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રની કઈ બેઠક પર કેટલું મતદાન થયું

Gujarat Assembly Election: જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રની કઈ બેઠક પર કેટલું મતદાન થયું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલું મતદાન

Gujarat Assembly Election 2022: 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજવામાં આવ્યું હતું. આવો જાણીએ, સૌરાષ્ટ્ર અને કચ્છની કઈ વિધાનસભા બેઠક પર કેટલું મતદાન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    અમદાવાદઃ 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ તબક્કામાં અંદાજે 56.88 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજવામાં આવ્યું હતું. આવો જાણીએ, સૌરાષ્ટ્ર અને કચ્છની કઈ વિધાનસભા બેઠક પર કેટલું મતદાન કરવામાં આવ્યું હતું.
    વિધાનસભા બેઠકમતદાનની ટકાવારી
    રાજકોટ પૂર્વ55.47
    રાજકોટ પશ્ચિમ42.99
    રાજકોટ દક્ષિણ43.42
    રાજકોટ રૂરલ(SC)61.42
    જસદણ59.18
    ગોંડલ54.95
    જેતપુર50.25
    ધોરાજી44.93
    અબડાસા62
    માંડવી52.55
    ભુજ59.2
    અંજાર61.76
    ગાંધીધામ39.89
    રાપર54.11
    દસાડા(SC)59.55
    લીંબડી61.25
    વઢવાણ53.28
    ચોટીલા48.69
    ધ્રાંગધ્રા66.77
    મોરબી50.57
    ટંકારા64.23
    વાંકાનેર54.81
    કાલાવાડ(SC)53.58
    જામનગર રૂરલ53.83
    જામનગર ઉત્તર55.96
    જામનગર દક્ષિણ44.63
    જામજોધપુર61.73
    ખંભાળિયા60.29
    દ્વારકા57.9
    પોરબંદર58.54
    કુતિયાણા48.3
    માણાવદર48.37
    જૂનાગઢ58.2
    વિસાવદર50.1
    કેશોદ47.29
    માંગરોળ55.55
    સોમનાથ66.54
    તાલાલા60.24
    કોડીનાર(sc)57.32
    ઉના57.42
    ધારી43.3
    અમરેલી47.89
    લાઠી57.14
    સાવરકુંડલા51.11
    રાજુલા63.3
    મહુવા-46.25
    તળાજા55.01
    ગારિયાધાર59.3
    પાલિતાણા44.77
    ભાવનગર રૂરલ45.32
    ભાવનગર પૂર્વ56.08
    ભાવનગર પશ્ચિમ54.56
    ગઢડા(SC)39.33
    બોટાદ62.8

    હવે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી ડિસેમ્બરનું મતદાન પૂરું થઈ ગયું છે.

    " isDesktop="true" id="1293287" >

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन