Home /News /gujarat /Gujarat election: કોંગ્રેસે અડધી રાત્રે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, 21 રીપિટ

Gujarat election: કોંગ્રેસે અડધી રાત્રે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, 21 રીપિટ

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ બાદ, ગઈ કાલે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.


  ક્રમબેઠક નંબરબેઠનું નામઉમેદવારોનું નામ
  11અબડાસામામદભાઈ જંગ જાટ
  22માંડવીરાજેન્દ્રસિંહ જાડેજા
  33ભુજઅરજણભાઈ ભુડિયા
  460દસાડાનૌશાદ સોલંકી
  S61લીંબડીકુ.કલ્પના કરમસીભાઈ મકવાણા
  663ચોટીયારૂત્વિકભાઈ લવજી મકવાણા
  766ટંકારાલલિત કગથરા
  867વાંકાનેરમોહમ્મદ જાવેદ પીરઝાદા
  973ગોંડલયતીશ દેસાઈ
  1074જેતપુરદિપકભાઈ કેશવલાલ વેકરીયા
  1175ધોરાજીલલિત વસોયા
  1276કાલાવડ - એસ.સીપ્રવિણ મુછડીયા
  1379જામનગર દક્ષિણમનોજ કથીરિયા
  1480જામજોધપુરચિરાગ કાલરીયા
  1581ખંભાળિયાવિક્રમ અરજણભાઈ માડમ
  1686જુનાગઢભીખાભાઈ ગલાભાઈ જોષી
  1787વિસાવદરકરસનભાઈ નારાયણભાઈ વાડદોરીયા
  1888કેશોદહીરાભાઈ અરજણભાઈ જોટાવા
  1989માંગરોળબાબુભાઈ વાજા
  2090સોમનાથવિમલ ચુડાસમા
  2193ઉનાપુંજાભાઈ વંશ
  2295અમરેલીપરેશ ધાનાણી ટી
  2396લાઠીવિરજીભાઈ ઠુમ્મર
  2497સાવરકુંડલાપ્રતાપ દુધાત
  2598રાજુલાઅંબરીશ ડેર
  26100તૈયાજાકનુભાઈ બારૈયા
  27102પાલીતાણારાઠોડ પ્રવિણભાઈ જીણાભાઈ
  28105ભાવનગર પશ્ચિમકિશોરસિંહ કુંભાજી ગોહિલ
  29106ગઢડા - એસ.સીજગદીશભાઈ મોતીભાઈ ચાવડા
  30149દેડિયાપાડા - એસ.ટીશ્રીમતી. જેરમાબેન સુખલાલ વસાવા
  31151વગરાસુલેમાનભાઈ મુસાભાઈ પટેલ
  32152ઝઘડિયા - એસ.ટીફતેસિંહ અમનભાઈ વસાવા
  33154અંકલેશ્વરવિજયસિંહ ઠાકુરભાઈ પટેલ
  34156માંગરોળ - એસ.ટીઅનિલભાઈ સુમનભાઈ ચૌધરી
  35157માંડવી - એસ.ટીઆનંદભાઈ ચૌધરી
  36159સુરત પૂર્વઅસલમ સાયકલવાલા
  37160સુરત ઉત્તરઅશોકભાઈ વી પટેલ (અધેવાડા)
  38162કરંજશ્રીમતી. ભારતી પ્રકાશ પટેલ
  39163લિંબાયતગોપાલભાઈ દેવીદાસ પાટીલ
  40164ઉધનાધનસુખ બી રાજપૂત
  41165મજુરાબળવંત શાંતિલાલ જૈન
  42168ચોર્યાસીકાંતિલાલભાઈ નાનુભાઈ પટેલ
  43171વ્યારા - એસ.ટીપુનાભાઈ ધેડાભાઈ ગામીત
  44172નિઝર - એસ.ટીસુનિલભાઈ રતનજીભાઈ ગામીત
  45177વાંસદા - એસ.ટીઅનંતકુમાર હસમુખભાઈ પટેલ
  46179વલસાડકમલકુમાર શાંતિલાલ પટેલ  કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે  પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Congress candidates, Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन