Home /News /gujarat /Gujarat election 2022: કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ

Gujarat election 2022: કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ

કોંગ્રેસના ઉમેદવારોની છઠ્ઠી યાદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે.  કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ફરી એક યાદી જાહેર કરી છે.

    Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  કોંગ્રેસે પોતાના ઉમેદવારોની ફરી એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ છઠ્ઠી યાદી છે, જેમાં 37 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસે 182 વિધાનસભા બેઠકમાંથી કુલ 179 સીટો પર ઉમેદવારો જાહેર કર્યાં છે, જ્યારે ત્રણ સીટ પર તેનું NCP સાથે ગઠબંધન છે.


    ક્રમબેઠક નંબરબેઠકનું નામઉમેદવારનું નામ
    112પાલનપુરમહેશ પટેલ
    214દિયોદરશિવાભાઈ ભૂરિયા
    315કાંકરેઅમૃતભાઈ ઠાકોર
    421ઊંઝાઅરવિંદ પટેલ
    522વિસનગરકિરિટ પટેલટ
    623બેચરાજીભોપાજી ઠાકોર
    725મહેસાણાપીકે પટેલ
    830ભિલોડારાજુ પારઘી
    932બાયડમહેન્દ્ર સિંહ વાઘેલા
    1033પ્રાંતિજબહેચરસિંહ રાઠોડ
    1134દહેગામવખતસિંહ ચૌહાણ
    1236ગાંધીનગર નોર્થવિરેન્દ્રસિંહ વાઘેલા
    1339વિરમગામલાખાભાઈ ભરવાડ
    1440સાણંગરમેશ કોળી
    1545નારણપુરાસોનલબેન પટેલ
    1653મણિનગરસીએમ રાજપૂત
    1756અસારવાવિપુલ પરમાર
    1858ધોળકાઅશ્વિન રાઠોડ
    1959ધંધુકા
    હરપાલસિંહ ચુડાસમા
    20108કંભાતચિરાગ પટેલ
    21113પેટલાદડો. પ્રકાશ પરમાર
    22115માતરસંજય પટેલ
    23117મહેમદાવાદ
    જીવાસિંહ ગડાભાઈ
    24119ઠાસરાકિરિટબાઈ પરમાર
    25120કપડવંજકાળુભાઈ ડાભી
    26121બાલાસીનોર
    અજીતસિંહ ચૌહાણ
    27122લુણાવાડાગુલાબ સિંહ
    28123સંતરામપુરગેંદલભાઈ ડામોર
    29124શેહરાકતુભાઈ પાગી
    30126ગોધરા
    રશ્મિતાબેન ચૌહાણ
    31127કલોલપ્રભાત સિંહ
    32128હાલોલરાજેન્દ્ર પટેલ
    33132દાહોદહર્ષદભાઈ નિંનામા
    34135સાવલી
    કુલદીપ સિંહ રાઉજી
    35141વડોદરા શહેરગુણવંતરાય પરમાર
    36146પાદરા
    જસપાલ સિંહ પઢિયાર
    37147કરજણપ્રિતેશ પટેલ















    કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે  પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.

    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन