Home /News /gujarat /Gujarat Election 2022: કોંગ્રેસે પાંચમી યાદી કરી જાહેર, 6 ઉમેદવારોનો કરાયો સમાવેશ

Gujarat Election 2022: કોંગ્રેસે પાંચમી યાદી કરી જાહેર, 6 ઉમેદવારોનો કરાયો સમાવેશ

કોંગ્રેસે પાંચમી યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 6 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 6 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
    ક્રમબેઠક નંબરબેઠકનું નામઉમેદવારોના નામ
    164ધાંગધ્રાછત્તરસિંહ ગુંજારીયા
    265મોરબીજયંતી જેરામભાઈ પટેલ
    369રાજકોટ પશ્રિમમનસુખ જાદવભાઈ કાલરિયા
    477જામનગર ગ્રામ્યજીવન કુંભારવડિયા
    5101ગારિયાદારદિવ્યેશ મનુભાઈ ચાવડા
    6107બોટાદમનહર પટેલ (રમેશ મેરની જગ્યાએ)

    ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે શનિવારે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી હતી અને જેમા કુલ 9 નામો જાહેર કર્યા હતા. અને આજે પાંચમી યાદીમાં 6 નામો જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 110 ઉમેદવારો જાહેર કર્યા છે.

    કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી છે.

    કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે  પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.



    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन