Home /News /gujarat /

જમાલપુર વિસ્તારનાં GTUની જવાબવહીનાં બોક્સની ઉઠાંતરીની શંકા

અમદાવાદઃગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે સવારે જમાલપુર વિસ્તારનાં GTUની જવાબવહીનાં બોક્સની ઉઠાંતરીની શંકા સેવાઇ રહી છે. અંકલેશ્વરથી અમદાવાદ આવતી વખતે ઉઠાંતરી થઈ હોવાની શંકા છે. ગાડીમાંથી જવાબવહીના બે-ત્રણ બોક્સ ગાયબ છે. ગાયકવાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બોક્સની ઉઠાંતરી કે પછી પડી ગયા તેની તપાસ હાથ ધરાઈ છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

First published:

Tags: અભ્યાસ, ગુજરાત, ચોરી, પરીક્ષા, વિવાદ

આગામી સમાચાર